________________
૩૦૧
હમણાં તા મહા યાગ્ય અને સમર્થ બની ગયા છે. હમણાં તેા અંતરથી સાચા યાગી થઇ ગયા છે. દ્વેષ સેવવા મદલ એમને જે આઘાત લાગ્યું છે, અને તે દ્વેષજન્ય પાપને ધાવા વીોલ્લાસ પ્રગટયા છે, તે એવા છે કે એથી એ આરાધનામાં જબરદસ્ત જોમ વાપરશે. પણ સામાન્ય સાધુથી એકદમ આવી દીક્ષાએ ન અપાય. એણે તો જોવુ પડે કે આનામાં દ્વેષ છે કે નહિ ? દ્વીક્ષાથીના જીવનમાં દ્વેષરહિતતા જે જોઇએ છે તે પૂર્વજીવનમાં પવિત્રતાની અપેક્ષા રાખે છે. નહિંતર જો દ્વેષ ભરેલું જીવન લઇને આવે, તે ચારિત્ર જીવનમાં સંભવ છે; કે પાછા એ દ્વેષને વિકસવા માટે અવકાશ મળી જાય ! ખાઉધરાપણાના દોષ સાધુપણામાં ઝુલમ કરી નાખે. માયા-પ્રપંચના દોષ સાધુજીવનમાં ધાંધલ મચાવી મૂકે, વૈભવ-વિલાસના દોષ હોય તે, સાધુપણામાં કેટ-પાટલુન તે ન પહેરે, પણ ઉજળા અફ અને ઈસ્કોટાટ તે જરૂર રહે ! મહાન શેખીન બની જાય. ઇંદ્રિયાની ઉછ્ખલતાના દોષ હોય તે તા ચારિત્રજીવનમાં દાટ જ વાળે ! માટે આત્મામાં અષકારિતા જોઇએ. પેાતાને ખ્યાલ જોઇએ કે જગતના જીવા કરતાં મારી કક્ષા ઘણી ઊંચી છે. જગતમાં પણ જીએરાજતુ ́સની કક્ષા ઊ'ચી તેા એની રીતભાત પણ ઊંચી હાય છે. વડા પ્રધાનની કક્ષા ઉંચી તા રીતરસમ પણ ઊંચી હાય છે! તેમ હુ'જૈનપણાની માનવતા પામ્યા તે મરી કક્ષા ઘણી ઉંચી, તે પવિત્રતા પણ ઘણી ઊ'ચી જોઇએ.