________________
૩૦૨
(૧૩) તેરમા ગુણ છે કલ્યાણઅંગ; અર્થાત્ જેનાં અંગોપાંગ અાત હોય, તૂટેલા-ફૂટેલા નહિ. કાન કપાયેલે, પગે લંગડા કે હાથે હું । ન ચાલે. ચારિત્ર લીધા પછી કઇ અકસ્માત બની જાય તે વાત જુદી, પણ ચારિત્ર લીધા પહેલાં એવાને ચારિત્ર ન અપાય. કેમકે સાધુ એટલે એક જાહેર વ્યક્તિ ગણાય. ગામેગામ ને દેશદેશ ફરનાર, લેાકની દૃષ્ટિમાં સાધુ નવા ગણાય. એ જો ખેડખાંપણવાળા હાય તા લેક નિદા કરે કે−આ ધર્મ આવા લુલીઆ લંગડાના જ લાગે છે ! ઠીક પાંજરાપાળ ભેગી થઇ છે !' લેાકેાને કયાં ધમ જોવા છે ?? બાલઃ પશ્યતિ લિંગમ્ !' અજ્ઞાન લેાક તા બહારથી કેમ છે ? તે જ જોશે, એ નહિ જુએ આચાર કે નહિ જુએ તત્ત્વ.
શરીર અતિ સ્થૂલ હૈાય એને પણ દીક્ષા ન અપાય ઇન્દ્રિય જડ, કરણ જડ એને પણ ન અપાય.
(૧૪) ચૌદમા ગુણ છે શ્રધ્ધા. ચારિત્રના અભિલાષી આત્મા શ્રદ્ધા સ ંપન્ન જોઇએ. પરમાત્માના વચન પર અનન્ય વિશ્વાસ ધરનાર હાવા જોઇએ. આ ગુણુ અત્યંત જરૂરી છે. ગમે તેવા વૈરાગી હાય પણ શ્રદ્ધા ન હેાય તે સંભવ છે ઉટપટાંગ કહેવા માંડશે ને આચરવા માંડશે. શ્રદ્ધાની ખામીના લીધે આવા અનિચ્છનીય વર્તાવ થઈ જાય છે. જમાલીએ ભગવાનના એક ખેલની પણ અશ્રદ્ધા કરી તે ભલે રહ્યો સંસારત્યાગી તરીકે, મહેલમાં જઈને ન એઠે; પણ એમ રહીને વિરોધ કર્યાં. પ્રભુ કહે છે- કડેમાણે