________________
ઈ તેજારી કેટલી? નોકર બરાબર લાવ્યા કે પૈસાની વચ્ચે ગાપચી મારી-તેની તેજારી હોય એટલે પડેશી પાસે જઈ શું ભાવ હતે એની તપાસ કરીને પણ સમજી રાખો કે આવા માણસે કેવળ સંસારના વેઠીયા ! કેવળ દુઃખમાં સડતા! આ આતુરતા શમ્યા વિના ચારિત્રગની સાધના ન બની શકે.
(૯નવ ગુણ છે-કૃતજ્ઞતા. દીક્ષાથી આત્મા કૃતજ્ઞ હેય. આ ગુણની બહુ જરૂર છે. આત્મામાં જે કૃતજ્ઞતા ન હોય તે સંયમ તે એકાદ વેષ લઈ લે, પણ પછી જે દેવાધિદેવને અને સદ્દગુરુને પિતાના પર મહાન ઉપકાર છે, એના પ્રત્યે બેવફા બની જાય. જે આત્માએ કૃતન છે તેવા આત્માઓ સ્વાર્થને ભંગ ન થતું હોય ત્યાં સુધી જ ઉપકારીનું આડું ન બેલે; પણ પછી જ્યાં સ્વાર્થ ભંગાય ત્યાં આડું બોલતાં વાર નહિ. કેઈ એવા અવસરે અથવા જ્યારે પિતે કષ્ટમાં મુકાઈ ગયું હોય, તે અવસરે જે આત્મા કૃતજ્ઞ ન હોય તે તે દેવ-ગુરુને દગો દેવામાં વાર નહિ લગાડે.
દેવગુરુને અનંત ઉપકાર :
વિચારવું તે એ જોઈએ છે કે-“આ દેવગુરુને મારા પર ઉપકાર કેટલે? અનંત ઉપકાર છે. તે પછી કઈ આપતુ વિટંબણ આવી તે આ ઉપકારની સામે કોઈ વિસાતમાં નથી.”—વિચાર જરૂર આવે, જે ઉપકારનું ભાન