________________
૧૯૩
ધર્મને લજવનારા બનશે, ગૃહસ્થા જોશે કે અમારામાં અને આ ખીલખીલ હસનાર સાધુમાં શો ફરક છે? ઉલટુ સારા ચિત્તક ગૃહસ્થા પણ હાસ્યના ઢેષ વિનાના હાય છે.
(૮) આઠમાં ગુણમાં એને કૌતુક નથી હતું, જગતનું નવું નવું જોવાની લાલસા, નવી નવી આતુરતા એને નથી હાતી. એને જિજ્ઞાસા હાય છે, પણ તે કેટલી ? શાસ્ત્રો સાંભળવા-સંભળાવવાની, વાંચવાને લખવાની ! બહારની કોઇ ઇંતેજારી નહિ. કૌતુક શા માટે નહાય ? પ્રશ્ન તેા એ થાય કે “ જેવા જાણુવા શું બગડી જાય ? ” હા, એમાંથી કેટલું આચરવું-તે આપણા હાથમાં છે. જાણવામાં શું વાંધે? “ જીવ્યા કરતા જોયું ભલું!” પણ કહે કે આ નિયમ જડવાદી દુનિયાના છે! અધ્યાત્મ વાદીને ત્યાં જુદા કાયો છે. પેલા કહે છે. “જોયુ ભલુ,” મા કહે છે-“ન જોયું ભલું. જગતનું જેટલું ન જોયુ, તેટલા બચી ગયા; રક્ષણ થયું.....જેમ ન ખેલવામાં નવ ગુણ; તેમ ન જોવામાં નવ ગુણ.” અરે, દુનિયામાં કચાં અનુભવ નથી ! દુનિયાની એ વાત જાણી કે મન ચઢે છે. તફાને, ને નથી જાણ્યું હતું તે મન નિરાંતમાં રહે છે. એક કુતુહલ અને ઇંતેજારીમાં ત્તા કંઈક જાણ્યું, પછી તેની પાછળ તેના આત્માનું' વટામણુ થઈ જાય છે; ને કાળી લેશ્યામાં ચઢે છે. અને તત્ત્વની ગવેષણા વગેરે જાય એ તા જુદુ'! આવા કૌતુકી જીવ સારી ચાપડી પણ સીધી ન વાંચી શકે. કેમકે “ કાણુ આવ્યું ? ” ‘કાણુ ગયું ? ? આ