________________
૨૩૦
અમારી મહાન આત્માન્નતિ !? શાસ્ત્રમાં એક ભાગવતનુ દૃષ્ટાન્ત આવે છે.
પ્રકરણ-૧૯
નિ:સ્પૃહી ભાગવત ને માયાળુ સત
એક નગરમાં એક ભાગવતના ભક્તને ત્યાં એક સન્યાસ ચામાસુ રહેવા આવ્યેા, આ ભાગવતભક્ત માત્ર ધર્મ લાભને અર્થા હૅતે, તેથી એણે કહ્યું,
ખુશીથી ચેમાસુ રહે. અમને ભાગવતનું શ્રવણ ઉપરાંત તમારા ભેાજનપાણી વગેરેના લાભ મળશે. પરંતુ એક શરતે!”
શી શરત? અમારાથી શકય છે એ? ,
હા, શકય છે. શરત નાની છે, તમારે બદલામાં મારૂ કશુ કામ કરવાનું નહિ. જે દિ, તમે કેઈપણુ મારી સેવા કરી એમ દેખાશે તે હિઁ આપણા સબંધ બંધ. પછી અહીં તમે રહી શકશે। નહિ. આટલી શરત.’
છે ને શરત ! કેવી મજેની શરત ! ‘હું તમારૂં બધુ કરીશ. તે પણ અપૂર્વ લાભ માનીને ખૂબ આન’દથી કરીશ. પરંતુ તમારે મારૂ કશું જ કરવાનુ` નહિ. એક મારા જરા રાતા છેકરાને એકાદ મીઠા શબ્દથી સહેજમાં છાના રાખવાની પણ સેવા નહિ કરવાની.? કેટલી બધી નિઃસ્પૃહતા ! ધર્મોપકારી પાસેથી આ-લાકની સેવા મેળવવા પ્રત્યે જાગ્રત