________________
૨૭૨
ખરેખર સેવકભાવ ઉભા રાખવાના છે. સેવકભાવ જીવત જાગતા ઉભા હાય, તે અર્થાત્ જીવનમાં નક્કી જ કર્યુ. હાય કે આ સંસારમાં શેઠાઇના જીવન ઘણા જોયા, હવે સેવકનું . જીવન જીવવુ` છે. કેઈ જીવનમાં પાર વિનાના સંસારના વિવિધ અંગેાની સેવા ઘણી ઘણી ખાવી, જીવનભર કેઇ કૈઈ વાર્તાના સેવક બની બેઠા, એ બધુ' છેડી, હવે તે જીવ નભર દેવ-ગુરુનાં સેવક બન્યા રહેવું છે. આ નિર્ધારપૂક સહજ રીતે મનમાં એ સેવકભાવ ઉભા કરી દીધા. સેવક ભાવ એટલે સમજાય છે ને? જેના સેવક, (૧) તેની ચિંતા પહેલી, જાતની ચિંતા પછી. (૨) તે સેન્ટ સદા ઊંચા લાગે, જાત નીચી લાગે. *(૩) નિયમિત તે સેન્ટની સેવાનાં કા ખજાવવાનુ` જીવનમાં ચાલુ ાય. * ૪) જીવનમાં એ સેવ્ય મહાન આદશ અને આધારરૂપ, શરણરૂપ લાગે. આવી આવી કેઇ ખાખતા સેવકભાવમાં સાચવવાની ગણાવી શકાય. દેવગુરુના સેવક બનવુ છે; તે દૈવનાં પૂજન અને ગુરુને દાન-સત્કારની ચિંતા પહેલી ઉભી જ હાય. પછી જ પેાતાના ભજનની ચિંતા, ગમે ત્યારે, અર્થાત્ ભેાજન કર્યા પછી, સેવા કાર્યં કરી લેવુ, એ જૂદું; અને સેવકભાવ ઉભું રાખી પહેલી ચિંતા કરવી એ જુદી. એમ દેવગુરુના સેવક બનવું છે તો એમને સદા ઊંચા માનવા જોઇશે, એમની આગળ પેાતાની જાત ગમે તેવા શ્રીમત, વિદ્વાન-બુધ્ધિમાન કે સત્તાધીશ, છતાં સત્તા નીચી જ લાગવી જોઇશે. કુમારપાળ એ મહારાજા હતા અઢાર દેશના, પણ ગુરુ હેમચંદ્રસૂરિ મહારાજના તા એ સેવક હતા. એમની