________________
૨૮૧
મને ચારિત્ર ગમે છે તે તેની લાયકાત મારામાં છે?” શિખીકુમારના પૂછવાથી વિજયસિંહ આચાર્ય મહારાજ ચારિત્ર માટેના ગુણોનું વર્ણન કરી બતાવે છે.
(૧) “આર્યદેશમાં જન્મ થયે હૈય, તે ચારિત્રની યોગ્યતાને પ્રથમ ગુણ છે. અનાર્યદેશમાં જન્મેલાને યોગ્ય ન ગયે. કેમ? કેમકે આર્ય દેશમાં જન્મેલે આત્મા સામાન્ય રીતે પૂર્વના સારા સંસ્કાર લઈને આવેલ હેય, અને અહીં પણ ધર્મમય વાતાવરણમાં ટેવાયેલે હેય. જ્યારે અનાર્ય દેશમાં ધર્મ જ નહિ ! તેથી ધર્મનું વાતાવરણ પણું નહિ. સંસ્કારે આર્યદેશના છે, તે ચારિત્રસાધનામાં ઉપયેગી થાય છે, માટે આર્યદેશમાં જન્મ એ ચારિત્ર માટેની
ગ્યતા છે.
(૨) બીજો ગુણ છે, “વિશિષ્ટ જાતિ અને કુળવાળે. માતાપિતા-બંનેનું ઉચ્ચ-ખાનદાન કુળ જે ગણાય તેમાં જન્મેલે હેય. એનાથી એના આત્મા પર કુલીનતાની છાયા હોય છે, માથે સારા કુળને ભાર હોય છે. ચારિત્રમાં નથીને કોઈ વાર મેહ જાગે, તે આ કુલીનતાને ભાર તેને એમાં આગળ વધતું અટકાવશે કે “હું આવા ઊંચા કુળમાં જન્મેલો, ને મારાથી આવું અધર્મ કેમ થાય !” | (દ) ત્રીજા ગુણમાં તે આત્મા “ક્ષીણપ્રાયઃ કમળ હોય–જેને કઠીન કમને કચરે લગભગ નાશ પામી ગયે હેય. આમ તે કર્મ તે હોય પણ મિથ્યાત્વ અનંતાનુબંધી આદિ કષાય વગેરે કર્મો ક્ષીણપ્રાયઃ થઈ ગયા