________________
કે જ્યાં મૃત્યુનું નામનિશાન ન હોય. એનું નામ મૃત્યુને અંત, મૃત્યનું મત્યું! જન્મ માત્ર મૃત્યુનું કારણ છે,-એ વાત અંકે સે, મગજમાં લખાઈ ગઈ હોય; તેની બુદ્ધિ નિર્મળ બની કહેવાય. વળી આગળ જુઓ. | (i) સંપત્તિ ચંચળ છે – માની લે કે મત્ય તે આવવાનું જ છે, પણ ત્યાં સુધી મળેલી સંપત્તિઓ ભગવી તે લઈએ ને? ના, અહિંની સંપત્તિ ચંચળ છે. એ ધણીને પલટયા કરે છે. હમણાં માટે આ ઘણી, પછી વળી બીજો ! કોઈની પાસે શાશ્વત્વાસ કરીને રહે જ નહિ! કાં અચાનક જનારી ! કાં જીવને રવાના કરનારી, પણ જીવની સાથે નહિ જનારી. તે જીવની સાથે રહી શકે તેવું સારું શું? પુણ્ય, અને સુસંસ્કારે! મેક્ષના દરવાજે પહોંચાડે તેવી ધર્મઆરાધના, સુસંસ્કારે, પુણ્યાનું બંધી પુણ્ય, આ બધું કમાવવાનું ચંચળ એવી સંપતિ પાછળ શા માટે ગુમાવવું ? સંપત્તિ તમને રેવરાવીને જાય તે પહેલાં તમે જ હસતાં હસતાં એને કાઢે !
(iv)વિષયે દાણ છે – જીવ સંપત્તિથી જે ભોગવવા જાય છે, તેવા ઈન્દ્રિયના વિષયે પણ દુઃખનું કારણ છે. પરલેકમાં તે પછી, પણ આ જીવનમાં ય વિષય દુઃખનું કારણ છે. મનુષ્ય દુઃખી થાય છે તે વિષયરૂપી જગતની પેઠે પડવાથી. મનુષ્ય ત્રાસ-વિટંબણામાં પડે છે, તે વિષમાં આસકત બનવાથી. જેને વિષયેની લાલસા નથી, આસકિત નથી તે આત્માઓ સાચા બહાદુર થઈને