________________
૨૮૫
માલિકને નીચે ઉતાર્યા. પછી જે ખાઈ પર પગ મૂકે કે સીધે જ અંદર. જીવતે ને જીવતે સળગી ગયે. કેમ? એનામાં મનુષ્યત્વ નહેતું, તેથી જરૂરી વાચા શક્તિ નહતી. માટે કહે મનુષ્ય જીવનની દુર્લભતા શાથી? એમાં શરીરની, અંગે પાંગની, બુદ્ધિની, હૃદયની ભાવનાઓની એવી ઉચ્ચ અદ્દભુત શક્તિઓ મળી છે, કે જે વારે વારે ન મળે. જેનાં કઠીન કર્મોને નાશ પામી જઈ નિર્મળ બુદ્ધિ પ્રગટી છે તેને થાય છે કે “આ મનુષ્યપણું કેવું દુર્લભ છે!” અને વળી,
(i)જન્મ પાછળ મૃત્યુ નક્કી છે! ખાય તે પણ મરવાને, અને તપ કરે તે પણ મરવાને! દુનિયાની આળપંપાળ કરે તે પણ મૃત્યુ આવવાનું, ને આળપંપાળથી મુકત થાય તે પણ મૃત્યુ આવવાનું તે ડહાપણ શામાં? જિંદગીભર ખાઈ ખાઈને દિવસ પુરા કર્યા તે એ ખા-ખા કરેલું પુણ્યના ચોપડામાં જમા થશે ? નહિ, પરભવમાં સુખ આપી શકે એવા પુણ્યના ચોપડે તે તપ જમે થશે. એમ અહીં આચરેલે પાપત્યાગ જમે થશે. એવી રીતે જીવનમાં સેવેલી કષાયશાંતિ, જિનભકિત, વ્રતઆરાધના વગેરે જમે થશે. તે એ બધું કાં ન કરી લેવું? જમ્યા પછી મરવાનું તે છે જ. તે પછી જીવન એવું જીવીએ કે એમાં એવી તૈયારી થાય કે એક વખત મૃત્યુથી મૃત્યુ માત્રનું મૃત્યુ થઈ જાય ! એવી વિશિષ્ટ કેટિની આરાધના થઈ જાય તે કઈ ભવ-બે ભવમાં એવા મેક્ષપદને પ્રાપ્ત કરે