________________
૧૮૪
વચ્ચે દુશ્મને અગ્નિની ખાઈ કરી છે, ઉપર રેતી પાથરી છે. સેચનક હાથી અવિધજ્ઞાનથી ખાઇમાં ભરેલા અંગારા જોઈ રહ્યો છે, એટલે ખાઈ પાસે આવી આવીને પાછે હટી જાય છે. પણ હલ્લવિહલ્લ સમજી શકતા નથી કે હાથી કેમ પાછા વળે છે ! તે એને વારે વારે એ ઉપરથી દેખીતી રેતી પર ચાલી જવા પ્રેર્યાં કરે છે. જુએ કની કઠનાઈ ! હાથીને જ્ઞાન છતાં પોતે મનુષ્ય નહિ હૈાવાથી રહસ્ય કહી શકતા નથી! મનુષ્યપણુ' કહેા કેવુ 'િમતી ! હાથી ચાલાક અને બુદ્ધિશાળી છે, એ સમજે છે કે આ લેકે મને ચલાળ્યા વિના નહિ રહે, તે જો હું આમને લઇને આગળ વીશ તે। અધા મરીશું' ! તે! આમને મારવાની શી જરૂર ! સમજ કેટલી બધી સુંદર છે ! પણ અસેસ કે પશુપણાને લીધે મેઢેથી કહી શકતા નથી. આવા પ્રસંગોથી ખ્યાલ આવે છે કે મનુષ્યપણુ' એટલે તમે કઇ ચીજ પામ્યા છે ? મનુષ્ય જીવનને જ્ઞાની ભગવ ંતે દુંભ અને મુલ્યવાન શાથી કહે છે ? તમારા જીવનની કિંમત કેટલી ? એક લાખ કે એ લાખ ? આપણા દિલમાં મનુષ્યપણાની કિંમત કેટલી વસી છે, તે વિચારા હાથી વિચારે છે કે ‘હુ' મરૂ’, તે હા, માલિકોને ન મરવા દઉં.’ ગુના કેના છે? ઉપર બેઠેલાએના, કાઈ આપણને પરાણે નુકશાનમાં ઉતારે તે ખૂન ઉભરાય કે નહિ? ના, હાથી તેા વિચારે છે કે હું જાણું છું કે આ ખાઇમાં અંગારા છે, ને બિચારા મારા માલિકે એ જાણતા નથી તેથી મને પ્રેરે છે. પણ હું જાણુ છું તે એમને કેમ મરવા દઉં' ? ભલે હું એકલેા મરૂ.’ એસી ગયા નીચે, ને