________________
૨૦૦
વળી લીલી હોય તે અનંતા જ મરે ! એમાં સાથે, જાણમાં ન હોય તે, ત્રસ છે પણ મરે ! આ સંહારમય જે સંસાર, ને તે ઉપરાંત કેધાદિ કષાયે, રાગદ્વેષાદિ દુર્ગણ વગેરેને અઢાર વાપસ્થાનકમય જે સંસાર -આ મનુષ્ય જીવનમાંની ગૃહસ્થપાસની રમત .... આ બધું જીવ જે રાચી–માચીને કરી રહ્યો છે, તેમાં પાપને જે સંચય કરી રહ્યો છે, તે સંચય એટલે જંગી છે કે તેને સીધે સીધે ભેળવીને નિકાલ કરવા માટે કે કાળનું માપ આજના ગણિત નથી ! બાંધતાં તે પ-પ૦ વર્ષને કાળ, ને તેને નિકાલ ક્યારે ? શાસ્ત્ર તે કહે છે કે એક અઢારમું મિથ્યાત્વશલ્ય, તેને બાંધવાની આ મનુષ્ય જીવનમાં ઘણું સંભાવના. તેને એકાદવાર જે ઉત્કૃષ્ટ સ્થિતિનું બાંધી દીધું, ને પછી એ બંધાયેલા કર્મ પર બીજી કઈ જે પ્રક્રિયા ન લાગે, સ્થિતિ કે દલીયાને હાસ ન થાય, તે તેને ભેગાવવાને કેટલે કાળ? સીત્તેર કેડાછેડી સાગરેપમ! એને ભેગું કરવાને કાળ કેટલો? પલક માત્ર, કે કરૂણ અંજામ પાપ-રમતને! સમય માત્રમાં બાંધેલા પાપને નિકાલ કરવામાં યુગના યુગ વીતે! માટે આ ષકાયના સંહારની રમત અને અઢાર પાપસ્થાનકની રમત પરિણામે દારૂ વિપાક આપનારી છે. એની હૃદયસ્પર્શી વિચારણે પિતાની બુદ્ધિને નિર્મળ કરનાર બને છે. તે સંયમને આત્મા કેણ, તેમાં આ બતાવ્યું કે જેની બુદ્ધિ નિર્મળ હેય! આટ આટલી