________________
૨૮૮
(v) સાગ પાછલ અવશ્ય વિગ છે –
સારૂં ! બધું ખરાબ, પણ કુટુંબ તે સારું ને ? ના, કુટુંબ સંગાધીન છે અને સંગ પછી વિગ ઉભો જ છે! તે છે અને સંગમાં જે સુખ નહિ ભાળ્યું હોય, તેટલું દુખ વિયેગમાં થશે ! નથી ને મેટી ઉંમરે કરે મળે, તે દિવસમાં સુખને અનુભવ કેટલે? જાગતે હેય, ત્યાં દુકાન-પેઢી પર ચિત્ત રાખવું પડે, બીજાં ત્રીજા કામમાં પડવું પડે એ ન ગમે, સુખ ગયું. છેકરાને લઈને બેઠે હેય ને ઘરમાંથી કોઈ આડુંઅવળું બેલી નાખે કે સુખને અનુભવ જાય! દિકરો પણ જરાક ઉધમાતી, ને સામે બેલતે થયું કે ખલાસ ! તેમાં વળી છોકરો ૧૦-૧૫ વર્ષને થયે ને મરી ગયે, તે દુઃખને અનુભવ કેટલે? વીસે કલાક એ દુઃખ વિસરે નહિ ! મન વારે વારે શૂન્ય થઈ જાય; મૂઢ બની જાય ! જેને સંગ એને અવશ્ય વિચગ. જે સંગમાં નાચ્યો, તેને વિચગમાં રૂદનને પાર નહિ. “અરેરે... આ માંડ માંડ દિકરો મળે, ને વીસ વર્ષને જુવાનજોધ બની ચાલ્યા ગયે...” છાતી કૂટે ને આપઘાત કરવાનું મન થઈ જાય. કેઈ કહે,–“અરે શેઠ, છોકરી ને તેને, હવે પાછો આવવાનું છે? નકામે આ વેપાર બગડે છે. તે શું કહે? જહન્નમમાં ગયે વેપાર.” અર્થાત્ “એના જવાથી મારે તે બધું સુખ દુઃખરૂપ થઈ ગયું.” ક્ષણે ક્ષણે યાદ કરે ! ભગવાનના નામ કરતાં કેટલા ગુણે યાદ કરે? ગમે