________________
૨૮૭
આ રીતે જે બુદ્ધિ સંસારના સ્વરૂપને જાણે, મનોમન નકકી કરે, તેને નિર્મળ બુદ્ધિ કહેવાય. | (i) મનુષ્યપણુ દુર્લભ શી રીતે? – જગતમાં બીજા ની સંખ્યા અપરંપાર છે, ત્યારે મનુષ્યની સંખ્યા બહુ જ ઓછી છે. એ ખરેખર સૂચવે છે કે જીવ જલદી મનુષ્ય થઈ શકતો નથી, માટે મનુષ્યપણું દુર્લભ કહેવાય છે. પાછું આમ આપણું આંખ સામે કે માણસે મરી મરીને ચાલતા થાય છે, ત્યાં આપણું વર્તમાન માનવ જીવનને વિશ્વાસ નથી દેખાતે. તે ફરીથી મનુષ્યભવ ક્યાં સસ્ત પડે છે? સમજે કે ઘણી વિશિષ્ટ શકિતઓવાળું આ જીવન છે, એટલે માનવભવ દુર્લભ સાથે કિંમતી પણ છે. એની વિશિષ્ટ શકિતએ મોટા રાજહસ્તીને પણ ન હેય. રાજહાથીની પાસે બળની સગવડ છે, પણ મનુષ્ય જેવી નહિ ! એને વાચા છે, પણ મનુષ્યને સમજાવી શકો નથી. પગ મેટા છે, પણ આંગળા નથી ! હાથરૂપે હાથ નથી ! એટલે સાંકળે બાંધ્યું હોય, ને આગ લાગે ત્યાં જે કઈ છેડાવનાર ન હોય તે કાં બળે જ છૂટકે થાય છે. અથવા બળથી સાંકળ તેડી છૂટે તે ભાગ્યશાળી.
શ્રેણિકને સેચનક હાથી, જે હલ્લવિહલ્લને મળે હત, તે આમ તે અવધિજ્ઞાની હતા, પણ કેણિક સાથેની લડાઈમાં તેને નાશ થઈ ગયે. કેવી રીતે? જાણે છે ? હલ્લવિહલ્લ સેચનક પર બેસી એના જ્ઞાનબળે ગુપ્ત રીતે દુમનની છાવણીમાં રેજ ને જ જતા. એમાં એકવાર