________________
૨૮૨
હોય. સાંસારિક જીવનમાં ઉત્તમ માર્ગનુસારી, સમકિતી અને ઉચ્ચ શ્રાવકજીવન જીવ્યાથી ક્ષણપ્રાયઃ કર્મમળતાને ગુણ સહેજે સિદ્ધ થઈ જાય, અને આ ગુણ પણ જોઈએ, તે જ તે આત્મામાં સાચે વૈરાગ્ય હોઈ શકે. નહિતર એવું ય બને કે કુટુંબીઓ કલેશ કરે છે, શેઠ જુલમ ગુજારે છે, ખાવાપીવાનું મળતું નથી. તે મૂકે આ સંસાર! બાવા થઈ જઈએ.” વૈરાગ્ય તે થયે પણ દૂધના ઉભરા જે. આપણે આ નકલી વૈરાગ્ય નથી જોઈત. આપણે તે સાચે નકકર વૈરાગ્ય જોઈએ છે. તે વૈરાગ્ય જેને સાચે સાચ કઠીન કર્મને ક્ષય થયેલ હોય તેને હોય.
(૪) ચેથા ગુણમાં તે “નિર્મળ બુદ્ધિવાળો” જોઈએ.
બુદ્ધિ નિર્મળ એટલે કેવી? આવી –એના હૃદયે આરપાર વસી ગયું હોય કે,
(૧) મનુષ્યપણું દુર્લભ છે. (૨) જન્મ એ મૃત્યુનું કારણ છે. (૩) સંપત્તિ ચંચળ છે. * (૪) ઈન્દ્રિયના વિષયે દુઃખનું કારણ છે. (૫) સંગ થયે ત્યાં પાછળ અવશ્ય વિગ છે. (૬) પ્રતિસમય મરણ ચાલુ છે.
(૭) અહીંની પાપચેષ્ટાઓના વિપાક ભવાંતરમાં દારુણ હોય છે.