________________
૨ee
આત્મનિદામાં કેવળજ્ઞાન લીધું ! ઝાંઝરીયા ત્રષિ, ઘાતક રાજાએ પણ એ રીતે આત્મનિંદાથી ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન ઉપામ્યું! જાતના દેશ-દુષ્કૃત્યની નિંદા અને પશ્ચાત્તાપથી તે એ પાપ સાથે બીજા કેઈ પાપના બંધન શિથિલ પડી જાય છે.
૧૪. ખલનાની ગહ : આ છેલ્લે ભાવનાધર્મ તે અદ્ભુત કહ્યો છે. ખલના એટલે ભૂલભાલ. અલન એટલે પિતાનું છેટું કાર્ય. એની ગર્તા એટલે ગુરુની સમક્ષ એની નિંદા, અને પ્રાયશ્ચિત્તકરણ, પૂર્વે કહેલું બધું હોય પણ એવું બને કે આ ન હોય તે મોક્ષ દૂર રહી જાય. અરે એટલું જ નહિ પણ અવસર આવ્ય ઉલટું નીચે ગબડવાનું થાય ! લક્ષ્મણ સાધ્વીએ શીલમાં મહાન ચારિત્ર પાળ્યું, તપ ઘોર કર્યા, પણ એક કુવિચારરૂપી ખલનાની ઠીક ગહ ન કરી તે ૮૦૦ કડાકડી સાગરોપમ સંસારમાં ભટકી ! પ્રાયશ્ચિત્તકરણ એ તો શ્રાવકને માટે પણ વાર્ષિક કર્તવ્ય છે. કમમાં કમ વરસે એકવાર તે અવશ્ય પિતાની ખલનાએ ગુરુ આગળ બાળભાવે કહી એનું પ્રાયશ્ચિત્ત માગી લેવું જોઈએ, અને તે કરી આપવું જોઈએ. જૈન શાસનમાં આ પ્રાયશ્ચિત્ત માર્ગનું એટલું બધું મૂલ્ય છે કે એ માટે મેટા મેટા શાસ્ત્ર રચાયા છે. તેમ, એને ભણવાને અધિકાર પણ એગ્ય ગુરુઓના હાથમાં મૂક્યા છે. મહાનિશીથમાં આવે છે કે ખલનાથી ગહના મહાન ધર્મના પ્રભાવે કઈ સાધ્વીઓ તરત જ કેવળજ્ઞાન