________________
૨૭.
અને નિંદા કરવી, તે। જાતની ગુણુ ઔંજાન ગાવાથી આપણામાં ગુણુ ભરાય છે, આપણા ગુણ ગાવાથી ગુણ ખાલી થાય છે, ત્યારે જાતના ઢોષની નિંદા કરવાથી દાષની શકિત હણાય છે. ધીરે ધીરે દોષ ખાલી થઇ જાય છે. સજ્જન માણસના મનમાં સદા પેાતાની બુરાઈના જાગતા ખ્યાલ હાય. તમે તમારી જાતનુ... જેટલુ એપ દેખશો, એટલા તમે આગળ વધવાનુ વિચારી શકશેા. જાતને બહુ માની લીધા પછી સંતોષ થઇજાય છે; આગળ વધવાનુ' અટકે છે, આત્મનિદામાં દિલમાં નમ્રભાવ રહે છે. મેહ અને કર્માંની શૃંખલાએના ખ્યાલ રડે છે; ગુરુવિનયાદિ સારા સચવાય છે; સુધરવાના પુરુષાર્થને અવકાશ રહે છે. એટલુ' ખરૂ કે આત્મનિ ંદા પ્રશસ્ત અર્થાત્ સારા રૂપની જોઇએ, નહિંતર જેને અંગ્રેજીમાં ‘Inferiurity Camplex" ઇન્ફીરીઓરીટી કમ્પ્લેક્ષ' કહે છે, જેના અ લઘુતાગ્રંથિ થાય છે, એ તે ઉલટી આત્મપ્રગતિમાં બાધક બને છે. કેમકે એમાં પેાતાની જાત એવી લઘુ ને હલકી લાગ્યા કરે છે કે પેતે જાણે કથી બહુ કચરાઇ છે; પાતે કશુ કરી શકે એમ નથી. એથી પેાતાને મહાન ધર્મ-સાહસ, ધ પરાક્રમ ખેડવાનુ દિલ નહિ થાય. એવી લઘુતાગ્રંથિ જોઇ એવા લેાકા કદાચ ધનિદા ય કરે, તેથી એવી આનિંદા એ અપ્રશસ્ત છે, અનાદરણીય છે. જરૂર, જાતને લઘુ માનવી, પણ તે એવી નહુિ કે જે નવા ધ માટે નિરુત્સાહ કરે, જૂના ધર્મોમાં અસ્થિર કરે, ધમ વિરોધી કે અધર્મીને ધ નિદાનુ' નિમિત્ત આપે. બાકી પ્રશસ્ત અર્થાત્ શુભકેાટિની આત્મનિંદા તે રસાયણ છે, ભય કર કના રાગ પણ ક્ષણમાં નાબૂદ કરી નાખે. મૃગાવતી એ