________________
સતત વહેતી રહે એ સુંદર કટિને ભાવધર્મ છે. એક્લી શુભભાવનાઓ ભાવવાથી પતતું નતી. સાથે પ્રશસ્ત ભાવે પણ આત્મામાં પગભર રાખવા જોઈએ. એમાં પહેલા નંબ૨માં શ્રેષ્ઠ એટલે જગતના કેઈ પણ પદાર્થ પર હોય એના કરતાં ઊંચે ભક્તિભાવ આ એક પ્રબળ શુભભાવ છે. માત્ર તે નિરાશસ જોઈએ, પૌગલિક આશંસાવાળો ન જોઈએ. બાકી એનું સામર્થ્ય ગજબ છે. કેઈ આત્માઓ અલ્પ ભવમાં કે ત્રીજે, પાંચમે ભવે ઠેઠ મોક્ષ સુધી ચઢી ગયા એના મૂળમાં જોઈએ તે, કારણભૂત જિનેન્દ્રદેવ પ્રત્યેને ઉચ્ચ ભક્તિભાવ હતે. શ્રાવિકા સુલસા, રેવતી, સત્યકી, શ્રેણિક, વગેરેએ જિનભક્તિ ઉપર તીર્થકર નામકર્મ ઉપા
પણ એ જિનભક્તિ કેવી ? તુછ ફેફ જેવી નહિ! તરના માલ જેવી! આ બડ પરિવ્રાજકે ઘણે ય ઉપાડે ક્ય, બ્રહ્મા-વિષ્ણુ-મહેશના રૂપ કર્યા, એ જેવા નગર ઉલટું પણ સુલતાને મન પ્યારા જિનેશ્વર દેવ શ્રી મહાવીર પ્રભુના રૂપ આગળ એ કુચા સમાન છે, તે એમાં શું જેવું હતું ? તેથી એ જોવાની કેઈ આતુરતા જ નહિ. તે જોવા એ ધરાસર ન ગઈ. અરે! અંબડે પચીસમાં તીર્થકરનું સમવસરણ વિકુવ્યું! તેય “લાવ, ત્યારે એ તે તીર્થકર ભગવાન છે, મેલા દેવ નથી, તે જોવું તે ખરી કે સમવસરણનું સૌંદર્ય અને તીર્થકરનું રૂપ કેવું મનહર છે? એ ય જિજ્ઞાસા નહિ. કેમ વારુ? પચીસમા તીર્થંકર હેય જ નહિ. પછી એ માનવું જ છેટું. એથી તે સાચા ચોવીસ જિન પ્રત્યે આકર્ષણ ઓછું કરવા જેવું છે; જેવાની