________________
૨૬૯
વિષ્ઠા પ્રત્યે નાક મચકોડાય, એમ સંસાર પ્રત્યે હૃદય ગ્લાનિ અનુભવે હૈયાને અભાવ હોય !
સંસાર પર જુગુપ્સા શાથી? કહે, સંસારનું સ્વરૂપમાં જ એવું ગંદુ છે; મહામલિન છે; કુડું- કક્ષુ છે દેષ અવગુણથી ભરચક ભર્યું છે ! સંસાર તે વિફરે ત્યારે સજ્જનને ય દુર્જન બનાવી દે છે ! ચગીને ય ભેગી કરી દે છે! સાધુને શેતાન બનાવી નાખે છે! અને એને વિફરતા વાર કેટલી? આવા સંસાર પ્રત્યે જુગુપ્સા કેમ ન થાય? અરે, માત્ર એકવાર થઈને બસ નહિ, પણ સતત્ જાગ્રત રહેવાની રહેવાની શું ? આપણે જુગુસા જાગ્રત રાખવાની. જીવનમાં કઈ મહાન ધક્કો લાગી જાય અનાદિનું હૈયું પલટી જાય, ત્યારે મોટા ચકવતી રાજાને પણ વૈભવી સંસાર ઉપરે ય જુગુપ્સા જાગી જાય છે! મેટા દેવતાઈ ભેગ-વિલાસરૂપી સંસાર તરફ પણ ગળચટપણું નહિ, કિંતુ ગ્લાની, જુગુપ્સા ! ગંદવાડ લાગે ! સંસાર માત્ર પ્રત્યે જુગુપ્સા જાગ્યા જ કરે, વર્યા જ કરે. એ એક સુંદર ભાવના ધર્મ. અને જોઈએ તે જેનું નામ સંસાર છે એનામાં ખરેખર ક્યાં સુંદરતા છે! પહેલું તે શરીર જ ગંદકીને ગાડ. પાછું એમાં સરબતી પાછું નાખો તે ય એના પેશાબ થાય; ને ઊંચા મિષ્ટાન્નની વિષ્ઠા થાય. ત્યારે સંસારના સંબંધે ય સ્વાર્થભર્યા, માટે મેલા. મા ઈ છે દીકરો મારો થઈને રહે. બાપ ઈચ્છે કે મારે થઈને રહે, ત્યારે દીકરી વળી છે કે માબાપ બંને મારી મરજી