________________
૨૬૭
શ્રાવક!” એમ કરી એને વિનય સત્કાર કરે છે, પેલા જ્યાં કહે છે, ‘જગતદયાળુ શ્રી મહાવીર ભગવંતે આપને સદેશેા કહાળ્યેા છે,' ત્યાં એ સાંભળતાં તે ભિકતને સાગર હિલેાળે ચઢે છે. રામાંચ ખડા થાય છે. નાડીએમાં થનમનાટ થાય છે, એમાં લેહી વધુ વેગથી વહેવા માંડે છે, આંખ આંસુથી ભીની ભીની થઈ જાય છે; હું મારા નાથના મારા નાથને મુજ ગરીબ પર સદેશા ? અહાહાહા, કેવુ' મારૂ અહાભાગ્ય ! પ્રભુએ મને યાદ કરી! નાથના દિલમાં મારૂં સ્થાન અહાહા....નાથ આ રાંકડી પર કેટલી બધી આપની અનહદ કૃપા !...' ચાલ્યે ભકિતના પ્રવાહ ! અરે માત્ર પ્રવાહ શું, ભકિતનું પૂર ખળભળ વહેવા માંડયું ! નિધનીયાને કરોડો હીરા માણેકનુ નિધન મળ્યું! ક્ષયથી ઘસાઇ ઘસાઈને મરવાની અણી પર આવેલા નેલાંબુ નિરાગી જીવિત અને લષ્ટપુષ્ટતા મળી ! એમાં જેમ આનદના ઉછાળે, તેમ અહીં શાથી ? જિનેન્દ્ર ભગવાન પર અપરંપાર અને અદ્વિતીય ભક્તિભાવ છે માટે. પાછું એમાં પ્રભુની સુખશાતાના સમાચાર હતા, એટલે વળી આનંદૅના પૂર એર ઉછળ્યાં! નાથ મારા સુખશાતામાં’ બસ, આ પરથી કલ્પે કે સમસ્ત રાત્રિ અને દિવસ, કેાઇ પણ કામ ચાલતુ હાય છતાં દિલમાં જિનભકિતના ગંગાપ્રવાહુ કેત્રાક ચાલતા હશે? આમ સુલસાની ભકિત, રાજા દશા ભદ્રની ભક્તિ, મહામાત્ય વસ્તુપાલ તેજપાલની જિનભકિત, ઇત્યાદિ ભકિતના પ્રસંગેા વિચારી ભિન્ન ભિન્ન રીતે હૈયામાં પ્રભુ ભકિતના પૂર વહેતા રાખવાના, જગત
•