________________
૨૩૩
વધ્યા ! રામાયણમાં આવે છે,-એક રાજકુમાર ઘણા વર્ષે દેશાટનથી સ્વદેશ પાછા ફરે છે. ત્યાં પાછળથી જન્મેલી પેાતાની બહેન પર પહેલાં તે એને ન એળખવાથી અજા– ચે પરણવાના રાગ કરે છે. પણ પછીથી સત્ય જણાતાં સ'સારના આવા ભ્રામક ભાવ પર વૈરાગ્ય પામે છે, અને ત્તરત દીક્ષા લે છે ! આમ વૈરાગ્યની ઉત્પાદક અને વક ભાવના કરવા માટે અસખ્ય નિમિત્તો છે. એકેક નિમિત્ત ઉપર પણ અનેકાનેક બૈરાગ્યની ભાવના કરી શકાય છે.
ધ્યાન રાખજે ભાવના ભવનાશિની, ભાવનાના બળ ઉપર અભણ માસ પણ ઠેઠ કેવળજ્ઞાન સુધીની કક્ષાએ પહોંચી જાય છે, ભયંકર ઋષિઘાતક રાજા પણ શુભ ભાવનાના બળ ઉપર વીતરાગ, વીતદ્વેષ અને સર્વજ્ઞ મહાત્મા મની જાય છે. ધારીછનારી જેવા ઘેર અવગુણેના સેવનારા પણુ જ એમાંથી પલટા મારી શુભ-ભાવનાના શરણે ચઢી ગયા, તે તે ત્યાં જ અનત ગુણુસ`પન્ન કેવળજ્ઞાની મહિ મની ગયાના દાખલા છે ! એટલી બધી અકલ્પ્ય-અચિંત્ય તાકાત ભાવનામાં છે! કાળજીના મનના મેલને શુભ ભાવનાં ક્ષણવારમાં ધાઈને સાફ કરી નાખે છે! માટે જ જે આ ચાર ભાવના કહી, સમ્યગ્ દનની, જ્ઞાનની, ચારિત્રની અને બૈરાગ્યની, એને વિવિધ રીતે ભાવવાની, દાન-શીલ-તપની ભાવનાઓને ચારિત્રની અગર બૈરાગ્યની ભાવનામાં ભાવી શકાય. તાપ એ છે કે દન-જ્ઞાન-ચારિત્ર, અને દાન