________________
૨૬૪
શીલ-તપ આદરવા પહેલાં પણ એની ભાવનાઓને હૃદયમાં ખૂબ ખૂબ રમતી રાખા, તેમ દશનાર્દિની આરાધના વખતે પણ ભાવનાના કલ્લેલાને હૈયામાં ઉછળતા રાખા; અને દન આદિની ક્રિયામાંથી નિવૃત્ત થયા પછી પણ ભાવનાને હૃદયના કબજો છોડવા ન દો. અનુમેદનાની ભાવના, અધિક સાધનાની ભાવના, કૃતજ્ઞતાની ભાવના, અપૂર્વ સિધ્ધિની ભાત્રના-ઇત્યાદિ ઇત્યાદિ ભાવનાઓના ઘેાડાપૂર હૃદયમાં વહેવા માડે એવું કરે, ભૂલ નહિ, શાલિભદ્રના જીવે માત્ર થાળીના ખીરના દાન પર શાલિભદ્રપણું નથી મેળવ્યુ', પણ એ દાનની આગળ-પાછળની ભાવના અને મરણ પ ́ત દાન અને ગુરુની અનુમેદનાની તથા જાતની કૃતાતાની ભાવનાના બળ ઉપર શાલિભદ્રપણું, રાજની દેવતાઇ નવાણું પેટીના બૈભવ, તથા એને પણ ફગાવી દઇ ચારિત્ર લેવાનુ મહાસામ વગેરે મેળવ્યુ. ભરત મહારાજે ભાવનાના પ્રભાવે અરિસાભવનમાં કેવળજ્ઞાન મેળવ્યું.. ઈલાચી' પુત્રે નાટકના દોરડા પર અને કુમાંપુત્ર ઘરમાં રહ્યા ભાવનાના ખળે કેવળજ્ઞાન લીધું.
આવા ભાવનાધ ને, અહીં યુદર અને અણુમાલ, મનનું સાધન મળ્યા પછી, કેમજ ઉવેખાય ? એને સાધ્યા વિનાની એક પણ ક્ષણ કેમ જ જાય? હવે જુએ આગળ ભાવનાધમ માં શું લીધું.
(૫) પરમ જિનભક્તિ -
ભગવાન તીર્થંકરદેવ ઉપર શ્રેષ્ઠ કૈાટિની ભક્તિ હૈયામાં