________________
૨૪૮
ક્ષણલવપ્રતિબંધનતા, શ્રદ્ધાસંગસ્પર્શના, અને ‘નિસ્પૃહ ચિતે સર્વ જીવો ઉપર મૈત્રીભાવ આવે.”
જૈન ધર્મની વિશાળતા અને વ્યવસ્થિતતા જુએ. દાનશીલ તપ અને ભાવધર્મમાં બધી આરાધનાઓ બતાવે છે, અને તે પાછી વ્યવસ્થિત રીતે. સર્વજ્ઞ પ્રભુના શાસન વિના આ કેણ બતાવી શકે? માટે જ આને જીવનમાં ઉતારવાની વાત મુખ્ય જોઈએ. જગતમાં બીજા બીજા ધર્મને પામેલા છે પણ એને અર્થ-કામની વાત કરતા વધારે અગત્ય આપનારા દેખાય છે, ત્યારે આ મહાતેજસ્વી અને અવ
નીય ધર્મને પામેલાએ એને જીવનમાં કેટલી બધી અગત્ય આપવી ઘટે? અર્થ-કામના દરેકે દરેક અંગની સામે સાથે તે તે ધર્મના અંગ આચરે છો ને? તે પણ ધર્મઅંગને વધુ મહત્વ આપીને આચરો છે ને? કાયને મહત્વ આપી કહીનુર હીરાને જેમ તેમ ગણવાની ભૂલ કરતા નહિ. દાનાદિ ધર્મ એ કેહીનુર હીરે છે. મન, વચન અને કાયા, ત્રણેયથી એને જ ઉચ્ચ અગત્ય અપાય. ખેડૂત વાવે તર અને પકવણુના કાળમાં ખાનપાન આરામીને મહત્વ નથી આપતે. એ તે ખેતી, વાવણી, પાકરક્ષા વગેરેને જ ખૂબ અગત્ય આપે છે. માનવભવ એ ખેતી, વાવેતર અને પકવણીને કાળ છે. એમાં આત્મક્ષેત્રને જિનવચનના હળથી ખેડી નાખવાનું છે, એમાં જિનેક્ત દાનાદિ ધર્મની પ્રશંસા ચાહના, વગેરેના વાવેતર કરવાના છે, દાનાદિની સમ્યગ્દનાદિ રૂપમાં પકવણું કરવાની છે. કેઈ દિવસ શું, કે