________________
૨૧
કેટલે માટી? સેચનકને હલ-વિહલ્લની અજ્ઞાન–દશાની હઠમાં, શી હઠ ? લડાઈમાં કેણિકે કરેલી ધૂળ ઢાંકેલી ગુપ્ત અગ્નિખાઈ પર સેચનકને ચલાવવાની હઠ–એ હઠમાં સેચનકને ત્યાં ચાલતાં બળી મરવું પડયું ! અને નંદિષેણ? ચારિત્ર લેનાર બન્યું. કેટલે મોટો ફરક? કેણે પાડ આ ફરક? દાનના પાત્રના ફરકે. સેચનકે પૂર્વભવમાં બ્રાહ્મણોને જમાડ્યા. બ્રાહ્મણો કાંઈ પૂર્વે કહ્યું તેમ સંસારના આરંભ-પરિહાદિ પાપથી નિવૃત્ત નહિ, બ્રહ્મચારી નહિ, સંયમ-સુસ્વાધ્યાયમાં રક્ત નહિ, સંસારના સર્વથા ત્યાગી નહિ એમને દાન એટલે કે ગ્રાહકશુદ્ધ દાન નહિ. ત્યારે બીજી બાજુ એને ત્યાં નેકરી રહેલા નંદિષેણના જીવે નોકરીના બદલામાં જે એ જમણવારનું વધેલું ચકખું ભેજન માગી લીધું તે મુનિઓને દાનમાં દીવ્યે રાખ્યું ! બસ, આટલે ફરક! એના ગ્રાહકશુદ્ધ દાને એને રાજકુળમાં જન્મ! દેવાંગના જેવી રાજકન્યાઓ પત્ની તરીકે ! જૈનધર્મ ! અને ભગવાન મહાવીર પ્રભુની દેશનાના શ્રવણ પર મહાવૈરાગ્ય તથા દીક્ષા સુધીનાં દાન કર્યા ! અહીં પ્રશ્ન થાય,
પ્રઃ–દેવાની બુદ્ધિ અને દેવાની વસ્તુ એક જ છતાં ફળમાં આટલે બધે ફરક કેમ?
ઉo –આચાર્ય મહારાજ શિખીકુમારને કહે છે કે, જેમ પાણું એક જ જાતનું, પીવાની ક્રિયા એક જ જાતની, છતાં પીનાર ગાય અને સાપ બંનેમાં એ જળપાનનું પરિ. જામ જુદું આવે છે, ગાયને એ દૂધ થાય છે, ને સાપને