________________
૨૩૯
ને સંસાર ઘટાડવાને બદલે વધારવેા, એવું કાણું કરે ? આટલી થઈ દાયકશુદ્ધિની વાત. હવે ગ્રાહકશુધ્ધિ,
(૨) ગ્રાહકશુદ્ધિ :—દાનનું અનુષ્ઠાન જ્ઞાનસંપન્ન મદરહિત, શ્રધ્ધાભીનું કર્યું, અને દેવાની વસ્તુ પણ ન્યાયેપાર્જિત, પ્રાત્સુક અને અવિરુધ્ધ રાખી, પણ જેને દેવાનુ છે તે પોતે જો શુદ્ધ નહિ પાત્ર નહિ, તે આચાર્ય મહારાજ કહે છે; એવા કુપાત્રને આપેલ' દ્વાન શુદ્ધ પણ અશુદ્ધ અને છે. સાપને પાયેલુ. દૂધ જેમ ઝેર થાય છે, તેવા પરિગ્રામને એ પામે છે. ત્યારે સુપાત્રમાં તે થાડું પણ કરેલુ દાન જેમ ગાયને આપેલા ઘાસમાંથી દૂધ પાકે છે, તેમ નિયમા શુભ ફળને આપનારૂ મને છે. બાકી કુપાત્રને શીલવ્રતાદિ વિનાનાને કરેલું દાન ભલે પુણ્યનું પડિકું આપે પણ પોતાના આત્માને શુદ્ધ કરી શકતું નથી, જેમ લેાહી ખરડયું વસ્ત્ર સાફ કરવા કોઇ નિળ પાણીને બદલે લેાહી વાપરે તે વસ્ત્ર કચાંથી ચાકખું થાય ? ઉલટુ વધારે ખગડે, તેવુ' કુપાત્રદાનથી છે. અહીં અનુકંપા દાનના નિષેધ નથી, આ તે પાત્રદાન, ભક્તિપૂર્વકનુ દાન, ઉલ્લાસપૂર્ણાંકનું દાન, પૂજ્ય-માન્ય પાત્રને દાનની વાત છે.
આ
ધન્ય જીવન! પાત્ર કેવા હેાય ? —એવા પાત્ર, શુષ્ક ગ્રાહક અવશ્ય પાંચ મહાવ્રતને ધરનારા હાય છે! જીવનભર માટે સૂક્ષ્મ અહિંસા, સૂક્ષ્મ સત્ય....યાવત્ સથા પરિગ્રહ ત્યાગની ભીષ્મ પ્રતિજ્ઞા ધરનારા-પાળનારા હાય છે ! વળી જે ગુરુમહારાજની સેવા-સુશ્રુષા અને આજ્ઞાંક્તિ