________________
૨૩૭
બીજાએ વિચારે છે કે “ગવપોષક આવા દાનમાં શા માલ છે? કહે આમાં શુદ્ધદાન ક્યાં થયું ? ત્યારે, ગર્વમાં તે દાનના ખરા પરિણામ નથી થતા. સાચા દાનના ભાવ નથી જાગતા ! વળી,
(૩) શ્રદ્ધાથી રેમાંચિત દેહે દાન કરવું જોઈએ. કેવી શ્રધ્ધામાં એ બની શકે ? મામુલી નહિ, સામાન્ય નહિ, પણ તીવ્ર શ્રદ્ધા જોઈએ. ઉત્કટ શ્રદ્ધા જોઈએ, આની શી વિશેષતા છે? એજ કે તેથી દાનનું ફળ અનેકગણું વધી જાય છે. કેઈપણ ધર્મકિયા તમે ઉછળતા હૃદયથી કરો એનાં ફળ અજબ ગજબ કેટિના. અવસર આવ્યે અહીં પણ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે. ત્યારે એની નીચે પરલેક માટે ઊંચા પુણ્યાનુબંધી પુણ્યના લોટ (સમૂહ)નું પૂછવું જ શું? એક નાની નવકારવાળી પણ ગણે તે હૃદયમાં શ્રદ્ધા સંવેગની આગ સાથે ગણો. અલ્પકાળમાં આત્માના ઉદ્ધાર સાધવાની આ ચાવી છે કે પ્રબળ શ્રદ્ધા-રોમાંચના વૈપુત ચમકારા સહિત નાના-મેટા ધર્માનુષ્ઠાનેથી, કાયિક-વાચિક-માનસિક ધર્મ પ્રવૃત્તિથી જીવનને વ્યાપ્ત કરી દે. શ્રેણિકને એવું ભગવાનનું સ્મરણ હતું એમાં તે તીર્થકર નામ કર્મ ઉભું થયું ! જેના હિસાબે મહાવૈરાગ્ય, ગાંભીર્યાદિગુણે દેખાશે ! વગર ભયે હવે જ્ઞાનાવરણ એવા તૂટશે કે હવેના ભવમાં અવધિજ્ઞાન ચારિત્રનાં, પાલન એગ્ય જ્ઞાન વગેરે કેટલું ય પ્રગટશે ! આ શાને પ્રતાપ? શ્રદ્ધાની જવલંત આત