________________
સુધી, ઘેર તપ અને છેવટે અનશન સુધી –ટૂંકમાં કહીએ તે અનુત્તર વિમાનના વૈભવ અને મહાવિદેહમાં મુક્તિ સુધી!જીરણ શેઠે તે દાન દીધું ય નહતું, છતાં ભાવ શુદ્ધિએ બારમા દેવલેકે ચઢી ગયા! અને દુંદુભિ ન સાંભળી હેત તે કદાચ કેવળજ્ઞાન સુધી પહોંચી જાત! માત્ર દાનમાં જ નહિ પણ બીજી ય ધર્મક્રિયામાં ભાવશુધિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ક્રિયા એની એ, પણ ભાવશુધિ જેટલી વધારો એટલી ફળમાં વૃધિ. દાનમાં બીજી ભાવશુદ્ધિ સાચવવાની છે દોષ દાળવાની. અર્થાત્ આપવાની વસ્તુ નવકેટિશુદ્ધિ જોઈએ. પચન, હનન, અને કેયણ ન જાતે કરવા, ને બીજા પાસે કરાવવા, હૈ ન બીજાએ કરેલામાં સંમતિ રાખવી. રસોઈ રંધાય તે પચન કહેવાય. ફળાદિ કપાય, લૂણ આદિથી નિર્જીવ કરાય તે હનન, કયણમાં વેચાતું લેવાય છે. એ દેશે ન લાગવા દેવા તે દેય વસ્તુની ભાવશુદ્ધિ. આમાં ઉદ્દગમના ૧૬ દોષ ટળે. બાકીના એષણના ૧૦ દેષ પણ ન લાગવા દેવા જોઈએ. દા. ત. દેવાની વસ્તુ નિર્દોષ અને નિર્જીવ છે પણ એને કઈ સજીવ વસ્તુને સંઘટ્ટીને આપે તે દેષ કહેવાય. અથવા એને ઢળતે ઢળતે વહેરાવે, કે કાંતો પીંજતે વહેરાવે છે તે સદેષ કહેવાય.
ભાવશુધ્ધમાં એક વાત એ પણ છે કે દાન દેવાની પાછળ કઈ પદ્ગલિક લાભને, કે ઈ માનીતિ આદિ દુન્યવી લોભને આશય ન જોઈએ, અથ નિદાન ન જોઈએ.