________________
૨૪૨
ઝેર થાય છે, તેવી રીતે પાત્ર વિશેષે દાનનુ ફળ જુદું" જુદું" આવે છે. તે સમજો છે. આવા ઉત્તમ સુપાત્રદાનને સમ જવાના, અને કરવાના કાળ જે મળ્યા છે તેનું મૂલ્ય સમજો છે ? કદાચ મુનિમહારાજને કેાઈ દવા જોઇએ છે, તે તમે બજારમાંથી લાવી આપી, પણ એનું ખીલ પંચખાતામાંથી લઈ લેવાનુ થાય છે ને ? આ ભાગ્યવૃધ્ધિ થતી રોકીને?
(૩) કાળજીદ્દે દાન :~
આ થઈ ગ્રાહકશુદ્ધિની વાત, અર્થાત્ દાનના ક્ષેત્રની શુદ્ધિની વાત. હવે જુઓ કાળશુદ્ધિની વસ્તુ. કાળશુદ્ધ દાન તે કહેવાય કે જે દાન યોગ્ય કાળે કર્યુ હાય, કાળને અનુ રૂપ કર્યું હાય. દા. ત. કાઈ તપસ્વી મહામુનિને પારણુ' છે, એમના દેહને અમુક અમુક વસ્તુ લાભકારી છે, તે તેમને તે તે નિર્દોષ વસ્તુનું દાન કર્યું" તેતપસ્યાના પારણાના કાળને ચેાગ્ય દાન થયુ.. આ કાળશુદ્ધ દાન છે, જગતમાં કાળને ચેાગ્ય ક્રિયાના લાભ કયાં આ છે? ખેતી કાળે કરી હાય, તો એનુ ફળ બહુ મળે છે. અકાળે કરી, વરસાદ ચાલુ થઈ ગયા પછી કરવા માંડી, શું કામ લાગે ? એમ મહામુનિ વખતે ગેરહાજર રહ્યા, અથવા એમને ચેાગ્ય વસ્તુ દેવામાં સંકોચાયા તે દાનના ખરા કાળ ગુમાવ્યે જ ને ? અનવસરના દાનની શી કિંમત? બીજ પણ જે અવસર વિના નાખ્યું, દા. ત. ખેતરમાં ઉકરડા પડયા છે, તે વખતે નાખ્યું, તે એ બીજને પાક શું... ? ડૅાવાટ અને બિગાડા ખીય ખગયું, ને ખેતરની ઢવા ય બગડી. એવી રીતે કેટલીકવાર અકાળ દાન એ દેનાર