________________
૨૩૧
હોય તે આ શરત મંડાય? ના એ ભૂલે તે જ શરત બને. સંન્યાસીએ હા પાડી રહ્યો. એક વાર બન્યું એવું કે રાતના આ ગૃહસ્થને છેડે ચોરાઈ ગયે. સંન્યાસી સવારે ઉઠીને ફરવા જાય છે. તે ફરતાં ફરતાં જંગલના એક ભાગમાં ઘેડે બાંધેલે જુએ છે. ચારેને લઈ જતાં સવાર પડી ગઈ, તેથી ભયના માય એને જંગલમાં બાંધી મૂકે. પછી એકાંત નિજનતામાં લઈ જશું એમ ધારણા રાખી. અહીં સંન્યાસીએ ઘડે ઓળખે. પણ સાથે મનને થાય છે કે મારે ભાગવતભક્તની કઈ સેવા નથી કરવાની. પરંતુ બિચારાને ઘડે જશે. વિચારો, મા ઉપકારને ઈરછે છે? ઘોડો પાછો વાળવાના ! એટલે એ કે ઘેડે મળી જવાથી એ ગૃહસ્થ સારી રીતે ઘોડેસ્વારી કરે વગેરે સાંસારિક પાપની એને સગવડ રહે. જૈન સાધુપણું અને સંન્યાસીમાં આ ફરક. સંન્યાસીને તે શરત છે છતાં દુન્યવી વાતમાં પડવાનું મન થાય છે. સાધુ વગર શરતે પણ નિલેપ હેય છે. સંન્યાસીએ હોંશિયારીથી ત્યાં પિતાનું કપડું મૂકી દીધું. મુકામે આવીને એ ગૃહસ્થને કહે છે, “મારૂં કપડું અમુક અમુક જગાએ રહી ગયું લાગે છે.” ઘોડે ગુમાવવાથી જરા ચિંતામાં પડેલા પણ આ ગૃહસ્થ સંન્યાસીની સેવા કરવાને આ લાભ મળતે દેખી આનંદ વ્યક્ત કર્યો, ને તરત નોકરને તે લેવા એક ! મનને ધર્મની કેવી લાગી હશે બહુ મૂલ્યતા ! કે ત્યાં દુન્યવી નુકસાન પડયું રહે! નોકર કપડું લેવા ગયે. ત્યાં કપડું અને પાસમાં રહેલ પેલો ઘેડ પણ