________________
૨૨
એ દીર્ઘાયુષ્ય અને સૌભાગ્ય શુ? અખંડ ગૃહસ્થવાસના આરંભ-સમાર ભ-પરિગ્રહ અને મૈથુનનાં પાપ ખરાં કે નહિ ? એ તે સજ્ઞ વીતરાગ પ્રભુના શાસનના સાધુ ભગવંતા છે કે જે ઉપકારના અને ધના સૂક્ષ્મ સ્વરૂપને સમજેલા હેાય છે, તેથી એવુ' સ`સાર પોષક ઉપકારી જીવન નહિ પણ નિરુપકારી જીવન જીવતા હાય છે.
આ નિશ્પકારિતા ઉભયને લાભકારી :--
સ્થુલ બુધ્ધિએ આ વાત જશ મગજમાં બેસે એવી નથી. સાધુ લાકોપકાર કરે એમાં શું વાંધે ? એમ મનને થાય છે. પરંતુ ખરી વસ્તુ એ છે કે એવા ઉપકારને ન કરવા એ સામા જીવની દૃષ્ટિએ પણ બરાબર છે. કેમકે એ દુન્યવી લાભ દેખતાં તે પેતાના માંઘેરા દાનધમ ને વેચવા તૈયાર થઈ જાય છે. દુન્યવી લામની મિઠાશમાં પરલેાકના મહાપુણ્યના લાલ ભૂલી જાય છે, જતા કરે છે; અથવા નની સફળતા દુન્યવી લાભ થવામાં સમજી પુણ્યના લાભ ગુમાવી નાખે છે. તેથી પેાતાના ધનના આ જીવનના સીધા અદલા એ ન ઢેખે, અને નિઃસ્વાતાએ દાન દે, એજ સારૂ છે. એથી નિષ્કામવૃત્તિ કેળવાય છે. ત્યારે સાધુની દ્રષ્ટિએ તે નિરુપકારિતા જ સારી છે, ધર્મોના મને સમજનારા દાતારા સાવધાન હાય છે કે ‘અમારે દાનના બદલામાં સાધુ પાસેથી કોઇ સેવા, કોઈ ઉપકાર જોઈ તે નથી. એમના જેવાની સેવા કરવાનું અમને મળે એજ અમારા મહાન ભાગ્યેાદય,