________________
૨૪
કાળે કરીને લવાય.’પણ કાઈ લઈ જાય તે ? અગર જગય ભૂલી જવાય તે માટે પોતાના જ હાથે ત્યાં મેાટી એટલી ચણી, કેમ? ‘હવે કોઇ ખેાઢે તે નહિ ? ને મારે? જ્યારે જોઇશે ત્યારે એટલી ખેાદી લઇ આવીશ.' આવા પ્રકારની ભયંકર મૂર્છામાં આખું જીવન ગાળ્યું; પણ ખાદી લાવી નહિ. કૃપણા લે।ભી આમ જ મરે છે ! દિન-પ્રતિદિન કઠાર વિચારણા; ભાગવવાનું કાંઇ નહિ. આણે દીકરાને મારવાના પરિણામથી નરકાયુ ઘેર બાંધ્યું; ને મરીને ૧૫ સાગરોપમની પાંચમી નરકમાં ગઇ ! પણે ૩૦ સાગરોપમ મેં વેયકના શેમાંથી તફાવત ? એકને જડનિધાનની સગાઈ! બીજાને જનાક્ત ધનિધાનની સગાઈ ! માતાને આમ કાંઇ વૈર ન'તુ છેકા સાથે, કરા ઉદ્ધૃત નહાતા. પણુ નિધાન લક્ષ્મીએ કસાઇ જેવી બુદ્ધિ કરાવીને એથી નરક સાણી અને હવે કાંઈ આટથી નરકથી પૂરૂં થાય તેમ નથી. ઘણા ભવ દુર્ગાતિમાં ભટકવાનુ છે, કેમ સમુદ્રદત્ત દેવાયુના ૩૦ સાગરોપમ પૂરા કરી અહીં વિજયસિંહ તરીકે જન્મે છે. સાગરદત્ત શેઠની પત્ની શ્રીમતીના પુત્રણે, ત્યાં પેલે જીવ નાળીયેરી તરીકે આવી મળે છે, ત્યારે એણે નરકના પદ૨ એટલે ૩૦ થી અડધા સાગરોપમ ઘાર કષ્ટમાં માંડ પૂરા કર્યો, પણ પછીના પંદર સાગરોપમ ? અનેક પ્રકારના દુઃખભર્યો તિ ચના ભવેશ કર્યાં ! કેટલા ? અગણિત ! સાગરોપમના કાળ સેવીને ? સાગરે પમ એટલે? રસ કટાકેટ પચેપમ ! દસ ક્રોડ પચેપમ એક એ વાર