________________
૨૨૬
ભાવના રાખે કે હું ઘરમાં સહજભાવે તૈયાર રહેલી સારામાં સારી વસ્તુનું સાધુને દાન કરૂં, તે તે કઈ વાંધો ન આવે. સાધુના ઉદ્દેશથી બનાવવા જવામાં દેષ લગાડી દે છે. એમાં દાન-ધર્મને લાભ મળે ખરે પણ એ છે, વિચાર એ હવે જોઈએ કે “આ સાધુએ જગતમાં જે શ્રેષ્ઠ કેટિના છે, તે ત્રિવિધ ત્રિવિધે હિંસા ત્યજી છે માટે. પિતે સાધુ થયા છે, તે પણ એવું જીવન જીવવા. તે પછી અમે એમને દેષમાં
ક્યાં નાખીએ? જે કે સાધુ ચેતી જઈને એવું લેશે જ નહિ, તે સાધુને દોષ નહિ લાગે. છતાં ગૃહસ્થ એવું કરવું જ શા માટે ? કેઈ સાધુ અજાણમાં ફસાઈ ગયે તે? અને ગૃહસ્થની આવું બનાવ્યા પછી દષ્ટિ પણ કેવી રહે છે? ઠગવાની ને? બોલવામાં જૂઠ પણ સીધું કે આડકતરૂં આવે ને? શા માટે આ બધું કરવું ? એમાં હૃદયની શુદ્ધ પવિત્ર પરિણતિ શી વધે? કિંમત પુણ્યને લે મળવાની છે કે પવિત્ર પરિણતિની?
અવિરુદ્ધ –વસ્તુ જેમ ત્રિકટિપરિશુદ્ધ તેમ સાધુ ધર્મને અવિરુદ્ધ જોઈએ. દા. ત. પૈસા, ઘરેણું, રત્ન અને ચિત્ત અર્થાત્ નિર્જીવ છે, પણ તે સાધુધર્મને વિરુદ્ધ ગણાય. તેમ એવા કામોત્તેજક રાક વગેરે, તેવા રસાયણે, એવી દવાઓ સાધુધર્મ સાથે સંગત ન થવાથી અવિરુદ્ધ ન ગણાય. અવિરુદ્ધ વસ્તુનું દાન કરવું જોઈએ.
દેવાનું શું ? – દેવાની વસ્તુમાં શું શું આવે? ગ્ય અશન, પાન, (ભેજન અને પાણ) વસ્ત્ર, પાત્ર,