________________
૨૦૩
પ્રશ્ન-ત્યારે શુ ચારિત્ર-જીવનમાં ઉપદ્રવ નહિં આવે ઉ॰-ચારિત્રમાં ઉપદ્રવ આવે ખશ, પણ ઉપદ્રવરૂપ લાગે નહિં. ઉલટાં ઉત્સવરૂપ લાગે. કેમકે (૧) આત્માના એ પરીક્ષાકાળ, પરીક્ષામાં બેસવા મળે તેા ઊંચે ચઢવાના ચાન્સ પ્રાપ્ત થાય. વળી (૨) એમા કના મહાન ક્ષય સધાય, (૩) ત્યારે એ પણ છે કે સાધનમાં જીવ એતપ્રેત થયા હોય ત્યાં ફાઇના વાચિક- શારીરિક ઉપદ્રવ આવે એ સમાધિને ડગાવી શકે નહિં. કદાચ મરણ થાય તે ચ સમાધિમાં ! એનું ઉચ્ચ શુભપરિણામ અકલ્પ્ય, અવર્ણનીય !
સમુદ્રદત્ત ચારિત્રથી ગ્રેયકમાં :-- સમુદ્રદત્તને એક ઘાત ઉપરથી આત્મા સાવધાન થઇ ગયા. તત્ત્વના ઊંડા ચિ'તક બન્યા, તૈય હૃદયને હુચમચાવી મૂકે એવા. આત્માને સત્પુરુષાર્થી કાઇ ભવ્ય ખીલી ઉઠયા. મનેામન નક્કી કર્યુ. કે “હવે ચારિત્ર લઈ લઉં.” આવેા વિચાર કરી ધ્રુવસેનસૂરિજી મહારાજ પાસે ચારિત્ર લીધું. એવું પાળ્યુ કે અ ંતે પૂર્વ કરતાં ય ઊંચી સ્થિતિમાં ગયા. વેયક ધ્રુવલેાકમાં દેવતા થયા. શું આ? કહેા, જેમ પાપકરતાં કરતાં માણસની પાપની ઢાંશિયારી વધે છે તેમ પુન્ય કરતાં કરતાં માણસની ધર્મની ડાશિયારી વધે છે. આમને તેમજ બન્યું. ધર્માંની હાશિયારી એવી વધી કે જે ચારિત્રથી ત્રૈવેયકના સુખમાં લઈ જાય છે.
૧. માતાનુ શું ? :~ માતાને શુ' વિચાર કરશે, છે ? પેલું નિધાન કેમ લવાય ? હમણાં તે ન લવાય,