________________
૨૦૫
નહિં, ૧-૨ લાખ વાર નહિં, ૧૦૦ લાખ વાર, એક ક્રોડ વાર, ૧ વાર ૧૦ ક્રોડ પાપમ, બીજી વાર ૧૦ ક્રોડ પત્યેા....એમ એક ક્રોડ વાર વીતે, ત્યારે એક સાગરોપમ થાય ! ! તિય ચ ગતિમાં સાગરોપમના આયુષ્ય નથી. યુગલિક કાળમાં પત્યેાપમના આયુષ્ય છે; પણ જીવને એ મળે કચાંથી ? એવી સ્થિતિમાં વિચારા કેટલા જન્મ-મરણ ? કેટલી મારપીટ ? કેટલા કપામણ−છૂંદામણુ ? સમુદ્રના માટે મોટા માછલાથી જન્મ્યા ખરાખર ચવાય કે ન ચવાય પણ સતત્ ભય કેટલેા ? અને ચવાય ત્યારે દુઃખ કેટલું ? તે માંસાહારીના હાથમાં સાથે જીવતા જીવે ફળની જેમ છાલ ઉતયે કેવુ ક અપાર દુઃખ! એમ અનાના હાથમાં ગયેલા એકડાના હાલ કેવા ? તે નાના નાના કીડા મકાડાના અવતારમાં ત્રાસ ત્યાં આ છે? આજના જમાનામાં ઈંજીકશન માટેની કેવી હત્યા? જંતુનાશક કેવા રાક્ષસી ઈલાજો ! એવા ૧૫૦ ક્રોડ ક્રોડ પાપમ આને વીતાવવા પડ્યા ! ! એટલું વીતાવ્યા પછી પણ એ જીવ અસંખ્ય વર્ષ પૂર્વે પાળેલી-પાયેલી પરિગ્રહની સંજ્ઞાથી હજી મુક્ત નથી. લાભદેષને ખુખ અભ્યાસ કર્યો છે, તે અહીં પણુ એજ નિધાનના નજીકના પ્રદેશમાં નાળિયેરનું ઝાડ બને છે. એટલુ' જ નહિ, પણ ઝાડનું મૂળયું લખાતું લખાતુ ઠેઠ નિધાન પાસે આવે છે ! છે ને તૃષ્ણાના જુલ્મ ? ઝાડના ભવમાં શુ' મળે છે તેને ? મન પણ નથી; છતાં હૂક્ છે નિધાનને મૂળિયાથી દાખતાં, નિધાનના કોઈ ઉપયેગ, કાઇ લાભ એને ખરા ?