________________
૧૧૯
આટલું જ શા માટે ? ભકતે સંન્યાસી માટે બનાવ્યું ય ન હાય, એવુ શુદ્ધ ભાજન દેતાં પણ કયાંક પાણી કે અગ્નિને પેાતે અડી ગયા તેાય ત્યાં અહિંસા ઘવાય છે માટે એ લેવુ’ ન પે, એ આને સૂક્ષ્મ અહિંસાના અજ્ઞાને ખબર નથી. ઢવા જાય છે, ત્યાં ઘીને એક છાંટા નીચે પડયેા, તે પણુ તે લેવુ પે નહિ; કેમકે ત્યાં પણ ભાવી હિંસાને અવકાશ છે. આવી આવી સૂક્ષ્મ અહિં સા અરિહંત પ્રભુના શાસન વિના ખીજે ક્યાં જોવા મળે ? કયાં સાંભળવા મળે ? વાયુ ન હણાય માટે એક કુક સરખી ન મારવી, ગૃહસ્થને પણ આવી સૂક્મ અહિંસાના કયારે ય લાભ લેવા સામાયિક પૌષધ-દેશાવકાશિક વ્રત જિનેન્દ્ર ભગવાન વિના કેણે બતાવ્યું છે? એના મર્મ સમજનાર કુમારપાળ રાજા જેવા એક માજી શત્રુ સામે લડવા જતાં છતાં ઘેાડા પર બેસવા પહેલાં પલાણુ પુ જણીથી પૂંજી લેતા ! લાખા ઘેાડાને અણુ. ગળ પાણી નહેાતા પાવા દૈતા ! ગળવાથી ખીજા એઇન્દ્રિયાદિ ત્રસ જીવે તે અચે. જૈનાની અહિંસા નામની નથી કે નામર્દાઈ લાવતી નથી. પરંતુ નિર્દોષ જીવ મારી નાખવાની પિશાચી લીલા ખેલવાનુ... જરૂર અટકાવે છે. નહિતર માણુસ માણસ શાના ? એનામાં અને જંગલી વાઘ-વમાં શે ફેર ? અહિંસાના શુરાતનમાં જ કેઇ કે પેાતાના પૈસા; સુખ અને યાવત્ પ્રાણના પણુ ભેગ આપી દીધા છે. આ અહિં સા માત્ર કાયાથી જ પાળવાની છે એવું નથી, વચનથી ને મનથી પણ પાળવાની છે. મનથી હિંસા કરવાના વિચાર સરખા નહિ કરવાના ! કોઈ પાસે હિંસા કરાવું