________________
૨૨૨
આનંદ કલેલથી કાળ પસાર કરી શકે છે, એને સાધુજીવન વિના એક ઘડી પણ ચેન નથી. માટે જ અવસરે એ કહે છે “ધરમ તે ઘેર રહીને પણ ક્યાં નથી થઈ શકતા? ધર્મ એક સાધુજીવનમાં છેડે જ છે? ગૃહસ્થધામ પણ મેક્ષ આપી શકે છે...”
હિંસા કેમ ન કરવી? –અહીં આચાર્ય મહારાજ “જેની હિંસા કેમ ન કરવી એને ખુલાસે આપે છે. કેમકે આ પ્રશ્ન સહેજે થાય છે,
પ્ર–જી જીવસ્ય જીવનમૂ-જગતમાં એક જીવ બીજા જીવનું તે જીવન છે, જીવનને આધાર છે, આવા જગતના સ્વભાવમાં એક જીવ પિતાની જરૂરીયાત માટે બીજાને મારે એમાં શું વાંધ?
ઉ–આચાર્ય ભગવંત ફરમાવે છે કે વધે એ કે જગતમાં જીવ માત્ર જીવવા ઈચ્છે છે, મરવા ઈચ્છતું નથી. બહુ દુઃખી છે પણ મરવા ઈચ્છતા નથી. ભારે દરદથી પીડાતું જનાવર પણ એની સામે જે કઈ તલવાર બંદુક લઈને આવે છે, ત્યાંથી ભાગી બચવા ઈચ્છે છે, કિંતુ ત્યાં ઉભું રહી મરવા ઈચ્છતું નથી. માટે જીવને સૌથી વધારે વહાલા પ્રાણ છે, અભય છે, એમ સાબિત થાય છે. અને દુનિયામાં કેઈની વહાલામાં વહાલી વસ્તુનો નાશ કરે એ તેને કેટલું બધું દુઃખકારક થાય ? એ ક્યાંથી કર્તવ્ય હોય? એને ધર્મ કેણ કહે ? એ તે સરાસર અધર્મ છે. માટે રાજા પણ અવસર આયે પિતાને જીવ બચાવવા, મૃત્યુથી