________________
૨૨૩
બચવા સમસ્ત રાજ્યના પણ ત્યાગ કરી દે છે. એ સૂચવે છે કે એને સૌથી વધારે વહાલે જીવ છે. એનુ દાન કોઈ કરે તે બદલામાં એ આખુ રાજ્ય દેવા તૈયાર હાય છે. તેથી અભયદાન એ ઉત્તમ દાન છે. જાત પર જ વિચારાને કે આપણને આપણા પ્રાણ આટલા અધા પ્યારા છે તા બીજા જીવાને પ્યારા કેમ ન હેાય ? આપણા વહાલા પ્રાણુ ખચાવવા, ને મૃત્યુથી બચવા આપણે લાખ વાનાં કરીએ, તે એવું બીજા જીવા કેમ ન ઇચ્છે? જો આપ ને મારવા આવનારા દુષ્ટ ગણાય, તે આપણે બીજાને મારવા જતાં દુષ્ટ કેમ ન ગણાઇએ? ખરી રીતે પરલેાકમાં વિશાળ સુખ ઇચ્છતા બુદ્ધિમાન પુરુષે તે શકય હાય ત્યાં સુધી ગ્રાહકને જે ગમતુ હોય તેનું દાન પહેલું કરવું જોઇએ. અભય સૌને ગમે છે, એનું દાન કરે તેા પરલાક્રમાં તમને અભય મળશે, તમે બીજાની ચટણી કરી હશે તે બીજા તમારી ચટણી કેમ નહિ કરે ? વાવે તેવુ લણે,કરે તેવુ' પામે, એ જગતપ્રસિદ્ધ સૂત્ર છે. અભયદાનથી જન્માન્તરમાં પણ દીર્ઘ આયુષ્ય, શરીરે નીરાગિતા, સુંદર રૂપલાવણ્ય અને સ જનપ્રશનીયતા—સૌભાગ્ય મળે છે. અદ્ઘિ જો આ મળવામાં ખામી ઢેખાય છે, તે તે પૂભવના ભયદાનને અર્થાત્ હું'સાને આભારી છે. અહી' પણ રાગાદિ કાઢવા અગર એશઆરામી ભગવવા ર્હિંસા ચાલુ રહી તે ભવાંતરે પાછા રાગ, દૌર્ભાગ્યાદિ લમણે લખાવાના ! નરેન્દ્રદેવેન્દ્રોથી જેમના ચરણકમળ પૂજાય છે એવા દેવાધિદેવે