________________
૨૧૮
કે સૂક્ષમ છવવિચાર બતાવ્યો. પૃથ્વીકાયિકા જ હોય છે. અપ્લાવિક જ હોય છે. આ બીજે ક્યાં જોવા મળે છે? બીજે તે એને વિચાર સરખે નથી, તેથી એ જીની દયા પાળવાને મુખ્ય અહિંસાધર્મ, એ ભૂલીને બીજી ત્રીજી સૂકમતત્વની વાત કે ગની વાત થાય છે. જંગલને જોગી થાય તે ય લેટ માગી લાવી રટલે પકાવવાનું માથે રાખશે. તીવ્ર તપ કરશે, ત્યાં પણ તાપ સહવા માટે અગ્નિ ધખાવવામાં ધર્મ સમજશે, પાપ નહિ. એ બિચારાઓને ત્યાં કેણ શિખવાડે કે એ અગ્નિ, એ પાણી, એ પૃથ્વી વગેરેમાં કણે કણે અસંખ્ય જીવો શરીરરૂપે ધારીને રહ્યા છે? સંસાર આખે છે, પણ જીવ જ્ઞાનના અભાવે પૃથ્વી આદિના સમારંભ છેડી શકાશે નહિ.
સૂક્ષ્મ અહિંસા - ત્યારે જુઓ કે હિંસાના સૂક્ષ્મ પ્રકારે ન જાણવાને લીધે પણ અહિંસા સૂક્ષમ રીતે પાળી શકતા નથી. દા. ત. “હિંસા મન, વચન અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ. કરવામાં સંમતિ રાખું નહિ અને વિસ્તાર ખબર નથી એટલે કદાચ અગ્નિ એ જીવનું ખુદ શરીર હોવાની ખબર ન હોય, પણ “અગ્નિથી જીવ મરશે માટે રાંધવાનું રહેવા દે, તૈયાર રઈ ભિક્ષામાં માગી લાવીએ, એમ કરી જાતે આરંભ ન કરે, તેય કેઈ ભકતે એમના માટે કેઈ ભેજન બનાવ્યું હોય તે એ તે એમ જાણવા છતાં જમી લેશે, અગર લઈ આવી વાપરશે. અહીં ખબર નથી કે આમાં હિંસા સંમતિને દેષ બેઠે છે. અરે!