________________
३१४
વૃત્તિ અને પાપમાંથી નિવૃત્તિ થવાથી ક્રમશઃ મિક્ષસુખ અને ત્યાં સુધી દેવ-મનુષ્યના સુખ સુલભ થાય છે, અને નરક-તિર્યંચ ગતિના દુખે રેકાઈ જાય છે. પુણ્ય વધવાથી અને પાપ ઘટી જવાથી પરિસ્થિતિ એવી સુંદર ઉભી થાય છે કે આ વનની ચિંતા આપણે ન કરવી પડે એ રીતે જીવનની જરૂરીયાતે આપમેળે આવી મળે છે. ત્યારે જાણે જ છે ને કે આ જીવનની ચિંતા પાછળ આજ દુનિયા મરી રહી છે છતાં શું સાધી શકે છે? ઉલટુ ધાર્યું ઘણું મળતું નથી, અતિ જરૂરી છતાં મળતું નથી, અને પરલેકચિંતાની ઉત્તમ તક ગુમાવાય છે! પુણ્ય વધારવાનું સુઝતું નથી અને પાપનાં પિટલાં ભેગાં કરાય છે. ભૂલતા નહિ કે દુર્થોન, અસમાધિ, અને આંતરિક લેભાદિ કષાયે, સાથે વળી મિથ્યાત્વ, એ પાપ ભરચક બંધાવે છે. આ બધું કેણ સમજાવે? સમ્યાન. માણસ તે જ નિર્મલ જ્ઞાનના પ્રભાવે પાપમાગી મૂકી પુણ્યમાર્ગોમાં પ્રવર્તતાં પ્રવર્તતાં દુન્યવી સુખની પરંપરા દ્વારા સુવિશાળ મોક્ષસુખને મેળવે છે. તેથી જ એ જ્ઞાન આલેક હરકમાં સુખ આપનાર હેવાથી એનું દાન એક ઉત્તમ દાન છે.
પ્ર–જ્ઞાનદાન એ ઉત્તમ દાન કેમ?
ઉ૦–ઉત્તમ એટલા માટે કે, તમે જ કહો કે જ્ઞાનનું દાન કરનારે શું નથી આપ્યું ? છોને સર્વજ્ઞ ભાષિત જ્ઞાનનું દાન કરનારે તે આ લેક-પરલેક સંબંધી સર્વ સુખે આપ્યા. કેમકે સર્વ સુખનું મૂળ પુણ્ય પ્રવૃત્તિ છે,