________________
૨૦૬
પ્ર૦-એ નિધાન તીર્થંકરના દાનમાં વપરાય તા એને લાભ ખરા ?
ઉ−ના, મૂર્છા છે માટે ધના લાભ નહિ, મૂર્છાનું પાપ ખરૂં, જન્માજન્મ એજ લીધા કર્યુ છે. ત્યાં ય કત્યાં ભાગવ્યું છે! માત્ર તૃષ્ણાની ઘેલછા, આત્માથી પર એવી વસ્તુ પર ઘેલછા માત્રે પણ કેવા કેવા દુષ્કર્મ કરાવ્યા!
સંવેગ જાગ્યા :-તીથ કરદેવ કહે છે બન્ને ભાઈએ ધન દાટેલુ'; એમાં એક ભાઈએ લેાભથી બીજાને મારી નાખ્યા, પછી આ પરંપરાનુ પરિણામ આવ્યું. વિજયસિહુને આ સાંભળીને સ ંવેગ ઉત્પન્ન થઈ ગયા. ઘેરથી નીકળ્યા ત્યારે શું હતું ? પણ રસ્તે જોયેલ નાળિયેરીના પ્રશ્નોંગ અને એના પર તીર્થંકરદેવે આપેલી માહિતી, એ પરથી અને વિશેષ એમાં કરુણ પ્રસ ંગે સાંભળી માપ કાઢી લીધું જેવી લક્ષ્મી, તેમજ બધા સંયેાગે; તેવા જ સંસારના બધા પદાર્થો! જીવને માટે આ બધુ કેદખાનુ !’તેથી સસાર પરથી આસ્થા ઉડી ગઈ. પ્રસંગેાની આખી સંકલના મન પર લાવા, તે તમને ય સંવેગ થશે, તીથંકર ભગવાને કહેલ બધા અધિકાર નગરના રાજા જે ત્યાં હાજર હતા તેણે પણ સાંભળ્યે, એ પ્રદેશ એની માલિકીના છે, માટે તેની અનુજ્ઞા માગી, એ નિધાન નિમિત્તે પેલા જીવ વે રખડે નહિ, માટે નિધાન કઢાવી ગરીબ માણસેાને આપી દીધું ને પછી વિજયસિંહૈ વિજયધમ નામના ગણધર મહારાજ પાસે ચારિત્ર લીધું. એજ વિજયસિંહ આચાય