________________
રાક
નેએ, ઠેઠ સમ્રાટ રાજા ચક્રવત જેવા સુધીનાએ જીવનને એ ધર્મથી વ્યાપ્ત કરી દીધું છે. તે પછી આપણે શું કામ બાકી રાખીએ. હવે જુઓ દાનાદિ ચાર પ્રકારના ધર્મને કે સુંદર વિસ્તાર બતાવ્યું છે!
પ્રકારને દાન-ધર્મ વિજયસિંહ આચાર્ય મહારાજ શિબીકુમારને કહી રહ્યા છે કે દાન ત્રણ પ્રકારે -૧ શાન દાન, ૨, અભયદાન, અને ૩. ધપકરણ દાન. દાન આને કહેવાય છે, કેઈને જ્ઞાન આપ, અજ્ય આપે, ધર્મના ઉપકરણ, ધર્મની સગવડ સામગ્રી આપે, આપવાનું તે નિરાશં સભાવે નહિતર તે સેદ થાય, વેપાર ગણાય. દાનધર્મ નહિં. ગુરુએ શિષ્યને ભણાવતાં એમ નહિ ઈચ્છવાનું કે આ ભણાવું છું માટે પછી એ શિષ્ય મારી સેવા કરે. એમ ધાર્મિક માસ્તરે પણ એમ નહિ વિચારવાનું કે “હું પગાર મફત નથી લેત, છોકરાને ભણાવીને લઉં છું.' એને અર્થ તે એ છે કે હું આટલું જ્ઞાનદાન કર્યું અને મને એના ફળરૂપે આટલે પગાર મળે.” આ તે સો થયે, વેપાર થયે. એણે તે વિચારવું જોઈએ કે શું કરૂં, લાચાર છું કે જીવન મારૂં નભતું નથી તેથી આટલા કલાક અહીં કાઢયાને પગાર લેવું પડે છે. પણ હું જે જ્ઞાનદાન કરું છું તે તે કેવળ સામા જેનું હિત કરવા માટે મારા પર એ જ્ઞાન દેનારને જે અપરંપાર ઉપકાર છે, તેની યત્કિંચિત્ કૃતજ્ઞતારૂપે, કિન્તુ પગાર માટે નહિ. આવું જ બીજા બે દાન-અભયદાન અને ધર્મ-ઉપકરણ