________________
૨૧૧ દાનમાં સમજવાનું, માનપાનની પણ, એમાં, અપેક્ષા રાબવાની નહિ, હવે જુઓ જ્ઞાનદાન કેને કહેવાય અને તેનાથી શું થાય.
(૧) જ્ઞાનદાનનું સ્વરૂપ અને ફળ –જે આપવાથી જીવ બન્ધ–મેક્ષને જ્ઞાતા બને તે જ્ઞાનનું દાન છે; અને જ્ઞાનદાન એ મેક્ષની સુખસંપત્તિનું બી જ છે. આમાં જ્ઞાનદાનનું સ્વરૂપ બતાવ્યું અને ફરી કહ્યું. ગમે તે ભણાવે તે જ્ઞાનદાન નહિ, પણ જે ભણાવવાથી ભણનારને એમ ખબર પડે કે આત્મા આ રીતે કર્મથી બંધાય અને આ રીતે કર્મમાંથી છુટકારે પામે, તે ભણવવું એ જ્ઞાનદાનમાં આવે! કેમકે મોક્ષની અગાધ, અપરંપાર સુખસંપત્તિ એનાથી નીપજે છે. ત્યારે એ વાત સાચી છે કે મેક્ષ વિના એવા સુખ સંપૂર્ણ તે શું, પરંતુ અપૂર્ણ કે અંશે પણ સંસા૨માં ક્યાં મળે છે? સંસારમાં તે વેઠ કર્યા પછીના સુખ છે, દેવલોક જેવામાં વેઠ વિનાના સુખ દેખાય ખરા, પણ તે વિટંબણભર્યા તે ખરા જ. કેમકે રાગદ્વેષની ઈર્ષ્યાઅહંત્વની વગેરે લાગણીઓની પરવશતામાં જીવનને દેવતા ભેગ વૈભવથી ય સ્વસ્થતા ક્યાંથી મળે? પાછું એ બધું એક વખત એવાઈ જવાનું, જીવને ત્યાંથી ઉપડી જ જવું પડે. રહે ત્યાં સુધીમાં ય કેટલી ય પરાધીનતા માં જીવને મૂકે. એ બધું શું સૂચવે છે? પરાધીનતા, વિનવતા, સંગ; ટકાફેરી, ઈત્યાદિથી બિલકૂલ અસ્પષ્ટ અકલંકિત એવું સુખ સંસારમાં ક્યાં ય નથી. સંસારમાં જે છે તે