________________
२०७
શિખીકુમારને તી કર પ્રભુ પાસેથી જે સાંભળ્યું તે કહે છે. શિખીકુમારે એ સાંભળી જે કર્યું, તે તમે આ સાંભળીને કરવાનાને? ધનું શ્રવણ એ રસાયણુ છે. તે
મળ્યા પછી કંચન જેવા આત્મા કરવાના ઉદ્યમ ન આવડ્યો તા તે વિના કોઈ ભલુ' નથી કરવાનું; કે કેાઈ ધ્રુવ ડડા લઇ નહિ આવે કે ધર્માં કરે! નહિતર પડશે. આજ ડડા છે કે જીવને ધર્મોની ખબર જ નહેાતી તેથી પાપમાં સહ્યો. હવે શ્રવણથી ધર્માં જાણ્યા તેા પાપ છેડી ધમ કરા, કરેલા પાપ, સેવેલી તૃષ્ણા, ને કષાયેાના તાફાનથી કેવી ભયાનક દશા ભાગવી, તેનું જ્ઞાની આપણને હુમડું ચિત્ર આપે છે. તેમાંથી આપણા ધડા લઇ આગ્ય માર્ગો છેડીયેાગ્ય પંથે ચઢી જવા જેવું છે, શિખીકુમાર કહે છે, ‘ભગવન્ ! જેવા સંસાર આપે ખતાન્યેા, તેવા જ એ છે. પાપનાં પ્રેરક સાધનાથી આવી જ આત્માની દશા થાય છે. તે સાંભળી આપે જે આમ ચારિત્ર લીધું તે આપને ધન્ય છે. હું તે અજાણ હ્યુ. ધર્મની ખબર નથી તે આપ ક્રમાવે। ભગવાન ! કે દાનાદ્વિ પ્રકારવાળા ધમ કેટલા અને કેવા પ્રકારના પ્રભુએ કહ્યો છે ?’
પ્રકરણ-૧૮ વિજયસિ’હ આચાર્ય મહારાજના ભવ્ય ઉપદેશ ! દાનશીલ-તપ-ભાવનું સ્વરૂપ
શિખીકુમારના પ્રશ્ન ઉપર હવે વિજયસિંહુ આચાય મહારાજ ઉત્તર કરે છે હું શ્રાવક ! સાભળ ધમ ચાર