________________
૧૯9
જ સુખ દુઃખ મળવાના છે, પછી બીજી ચિંતા શા સારુ કરવી? ઉલટું લલાટ જે સલામત ન હોય તે ભલેને બહાર બધું ઠીકઠાક રાખ્યું હોય, છતાં એજ બહારના માનેલા રક્ષણ બધા જિળ નીવડે છે.
શ્રી ભદ્રભાવામી એ કહ્યું, “રાજાના દીકરાને જન્મમાં શું જઈએ ? સાત દહાડાનું આયુષ્ય છે.
રાજા પૂછે છે, “શું થશે ?” છોકરાનું બિલાડીથી મરણ.
એમ? રાજાએ શેરી, ગલી, મહેલા, બજાર, આખા ગામમાંથી બિલાડીએ બહાર એકલાવી દીધી. પાછું કદાચ કેઈ બિલાડી આવી જ જાય માટે બાળકને ભેંયરામાં ! ને બારણા બંધ! પહેરગી ખડે પગે ! બધું રક્ષણ ઉભું કર્યું છતાં લલાટ નથી છોકરાનું, તેથી રાજાનું કરેલું બધું નકામું. સાતમે દિવસે અચાનક બિલાડીના શેઢાના આકારની ભુંગળ પડી, ને બાળકનું મૃત્યુ થયું
બાળકની સલામતી માટે જ સામગ્રીથી શકય એવા ઉપાય જવામાં રાજાએ ગમે તેટલું કર્યું પણ બાળક પાસે દીર્ધાયુષ્યનું લલાટ મહેતું, તે એની સલામતી ન રહી.
સિંહ, વાઘ શું કરે, – લલાટ છે, તે જંગલમાં ભલે સિંહ, વાઘ પાસેથી જાય, એ કાંઈ કરે નહિ. બને છે. દાખલા એવા કઈ અવસરે સાધુ ઉભા રહે નવ