________________
મન ક્યાં પાક્યા' એવી એવી મુંઝવણ કરીને નહિ. પણ મનની પ્રસન્નતા રાખીને કે આપણી પાસે જે સારાપણું છે, તે ગમે તે સંગમાં આપણે આગળ વધતા છીએ, જે તે બિચારા દયાપાત્ર છે. જુઓ -
સમરાદિત્ય આ ત્રીજા ભવમાં શિખીકુમાર માતાને કલેશ નિવારવા માટે પોતે ઘર છોડીને ચાલી નીકળ્યા. શું લેશ પિતાને નથી ? માતા શત્રુ બની વિચારે છે કે “દ્ધિ હું નહિ, કાં પુત્ર નહિ પરંતુ આમાં પાછું પિતાને વિમાસણમાં ન પડવું પડે માટે તે જ રસ્તે કાઢયે, ને ઘર છેડી દીધું. અન્યશાળી એવા કે સારું થયું કે નગરની બહાર જ વિજયસિંહ આચાર્ય મહારાજ મળ્યા! કહે ગૃહ ત્યાગે સારું થયું કે ખરાબ? આપણે બનતા બનાવથી માત્ર ઉપરથી માપ બાંધી દઈએ છીએ કે આ સારું બન્યું, આ ખરાબ બન્યું. પણ સારું બનેલું પણ જે પાપનો ઉદય હેય તે ખરાબ બને છે અને પાપન ઉદયથી કાંઈ અનિષ્ટ બની જાય છતાં ભાગ્યદય ચઢીયાતે હેય તે સારું થાય છે. આમને ઘર છોડવું પડયું, એ પાપનો ઉદય; પણ આચાર્ય મહારાજ મલ્યા એ ભાદય. જે એકદમ નિયમ બધે તે કર્મની હકુમત નીચેની દુનિયામાં ગણવામાં ભૂલે પડી જાય. માટે જ શાણુ માણસો મનની ધીરતા રાખે છે. ત્યાં જલદી તેલ ન બાંધવાને લીધે લાભ એ થાય છે કે તેથી આત્મા જે અસમાધિમાં પડત તે નહિ થાય, આ પણ ચિત્તમાં દુર્ધાન અને અસમાધિ કેમ ? જગતના