________________
બહુ છે! નૈની સામસામી ચડાઈ ચાલી, શરદની ને વચ્ચે આ ધમી જીવને ઝેર પ્રસરતું જાય છે! વિચારે કે જે પૂર્વભવમાં ઉંચું ચારિત્ર અને ઉચે દેવલોક પામેલાને પણ આવા ઝેરને ભેગા થવું પડે, તે આપણા આત્મામાં
જ્યાં ૧-૨ ભવનાં કર્મ નથી, અસંખ્ય ભવેનાં કર્મ છે. એમાંથી કૈઈને કાળ વાક્યો ને ઉદયમાં આવી જાય તે અઘટિત કઈ ઘટના ન બની જાય એને વત્તો છે? એટલા માટે જ સાવધાની એ રાખવાની છે કે એમજ યથેચ્છ ખાનપાન, ધન કુટુંબની ચિંતા વગેરેમાં અસંખ્ય જન્મને કમસ્ટેક લઈ લઈને ફરશું તે કર્મથી દંડાયે જ થવાનું થશે કે બીજું કંઈ? માટે ડહાપણનું કાર્ય એ છે કે જિનેશ્વર દેવે ફરમાવેલા તપ જે ભાવમંગળ છે, એ જે ચીકણ કર્મને તેડે છે, એને તપીને જુગજુનાં કર્મને સાફ કરી દેવાય, તે કર્મ છૂપા રહી જઈને અવસરે એ કર્મ કગી ન જાય. અહીં સાગરદત્તને કર્મ છુપું રહી ગયું હશે તે ઝેરના પ્રવેગન ભેગ બનવું પડયું, તે ય પિષધ ઉપવાસના કારણે જે કે પિષધથી એને ખરે રંગ,-પષધ એટલે ધર્મને પિષે તે,-ધર્મને રંગ છે, તેથી મુંઝવણ નથી, પરંતુ અહીં શ્રાવકપણાના ધર્મજીવન પર આક્રમણ તે આવ્યું જ, એમ તમને લાગે છે ને?
સમરાદિત્યની ઉન્નતિનું રહસ્ય –
પણ જુએ, સમરાદિત્યને જીવ પણ ઉચે શી રીતે આવ્યું છે? ‘હાય મારે મરવાનું ક્યાં આવ્યું ? મારે