________________
૧૯૨
દુનિયા ઉભી ન થાય. બજારમાં ભલે જાય, પણ તપત્યાગ, શીલ ને ભાવ, જીવનની અસારતા-આ બધાની વિચારણા ચાલુ જ રહે. ‘જો આ સંસાર આવે, લક્ષ્મી આવી તા પછી મારે એની વેઠ કાં સુધી કરવાની ?' આવું મનમાં રમતુ' હશે, પછી બજારમાં જશે ખરા, પાછે ઘેર આવશે ખરા પણુ મુખ્ય વિચાર એક કે ‘ક્યારે છુટુ આમાંથી
પ્ર− ચાવીસે ય કલાક કયા ધર્મ થઇ શકે ?
ઉ—ધ એટલે દાન, શીલ, તપ અને ભાવ, ધ એટલે એની ભાવના, એના મનારથ. ધર્મ એટલે સ્વ દુષ્કૃતની ગર્હ અને મહાપુરુષોના સુકૃતની અનુમેદના, મહાપુરુષોના જીવનની વિચારણા, ધ એટલે જિનેશ્વરદેવના ઉપકારની વિચારણા. ધર્મ એટલે વૈરાગ્ય ભાવનાએ, જગતની અનિત્યતાની, સંસારે અશરણની... આ બધા ધર્મ છે,
પ્ર— —ચાવીસે ચ કલાક હૃદયમાં રમતા રાખવાથી શુ? કઈ કરી તે। શકતા ન હાઇ એ.
-એમ પણ રમતા રાખવાના "લાભ એ છે કે સમયે સમયે પાપનાં પોટલાં બધાવા અટકી જાય છે ! પાપ વાસનાએ દૃઢ થવાનું અટકી જાય છે ! ભવિષ્યની દુર્ગતિએ અટકી જાય છે. પાપના બંધ ઘણા જ આછે, ને પુણ્યને ખંધ અપર'પાર. તેથી સદ્દગતિ અને ધર્માં સામગ્રી બહુ સસ્તી અને સુલભ થાય છે....આવા બધા લાભા છે. અસ્તુ.
ઉ
--