________________
૧૭૭
અને શત્રુ છે. સ્વયં જ શુભ વિચારમાં ચઢે છે, તે જતને તરે છે. સ્વયં જે વિકની હોળી સળગાવે છે, તે જાતને જ મારે છે.
સાગરોપમ એટલે –
નોકર અને શેઠમાં ફરક કેટલે પડે? નોકર કુવિ- . કલ્પની દુનિયામાં રમી, મરીને છટ્રી નરકમાં પહ! ને શેઠ શુભ વિચારણામાં સૈવેયકમાં પહોંચી ગયા! કેવા જગી કાળ? ૨૨ ને ૨૫ સાગરોપમના! સાગરોપમ સમજે છે ને? એકેકા સાગરોપમમાં એકેક કોડ પલ્યોપમે એક-બે વાર નહિ, સે-બસે વાર નહિ, હાર-બે હજાર વાર નહિ દસ કરેડ વાર પસાર થાય !! શું થાય છે અધધ! છઠી નરકના દા મિનિટે-મિનિટના છેદન-ભેદન-કુટણ આટલા બધા દુખે સતત દીર્ઘકાળ સહવાના? ના, આટલું જ નહિ, એવા બાવીસ સાગરોપમ સહવાનું ! ૧-૨ વાર નહિ, પણ ૨૨ વખત દસ કરોડ ક્રેડ પલ્યોપમ પસાર થાય એટલા બધા દીર્ઘતિદીર્ઘ કાળ સુધી જીવલેણ દુઃખની ચક્કીમાં પિસાવાનું! પલ્યોપમ પણ ના કાળ નથી. જુગલીયાના અસંખ્ય વાળના ટૂકડાથી ખર્ચ ભરેલા જનીયા કૂવામાંથી ૧૦૦-૧૦૦ વર્ષે એકેક ટૂકડે કાઢતાં એટલે દા.ત. ૨૦૦૦ ની સાલમાં એક જ ટૂકડા કાઢ્યો, પછી ૨૧૦૦ની સાલમાં બીજો કાઢ્યો, ૨૨૦૦ની સાલમાં ત્રીજે ટૂકડે...એમ કરતા આખા કૂવાના સમસ્ત ટુકડા કાઢવાના....એમાં જે કાળ જાય તે પાપમ કાળ ! અર્થાત્ અસંખ્ય વર્ષ વીતે.