________________
૧૭૯
અંદરમાંના મેહના સંસ્કાર જાગી જાય તે? વૈરાગ્ય થાય ખરે? આવું કઈ જ્ઞાન ગમે છે બહુ, પણ પ્રશ્ન એ છે કે એની પાછળ સારૂં જ સુઝશે? કહીએ તે ખરા “શ્રી સીમં. ધર જગધણ આ ભરતે આવે....સયલ સંગ છેડી કરી ચારિત્ર લેઈશું,—પણ આપણું ચાલુ સંગમાં, વિચારે કે, આપણે ખરેખર સંસ ૨ છેવ દઈએ ? ભલે ભગવાન ખુદ પધાર્યા પણ પેલી પત્ની બિચારી આપણા વિના નિરાધાર બની જાય એમ જ લાગે છે, છોકરાં હજી નાના લાગે છે, મોટી ઉઘરાણી બાકી છે...વગેરે વગેરે બધું મટી જાય ? ભગવાનના શાસનમાં ચાર મુનિઓએ કેવળી ભગવાનને પૂછયું “પ્રભુ અમારા કેટલા ભવ?
કેવળજ્ઞાનીએ તરત કહ્યું, “આ તમારે છેલે ભવ છે.”
કહે કે સરસ ! પણ જાણે છેઆ સાંભળીને મુનિઓને શું શું થયું?
એહ! આ છેલ્લો જ ભવ તે પછી અગતનિયમોમાં કૂચે મરવાની શી જરૂર? ચાલો સંસારની લહેર ઉડાવીએ.' એમ વિચારી ગયા સંસારમાં! બસ? મેંઘેરું જ્ઞાન તરવા માટે કે ડૂબવા માટે?
કઈ દિવ્યજ્ઞાન, કઈ દિવ્યદર્શન લાભ કયારે કરે? એની સાથે મોહના સંસ્કાર જોર ન કરતા હય તે.
બેકડે રહી રહીને ત્યાં જ આવે છે, કસાઈની જાત! કેધમાં આવીને એણે બોકડાને ત્યાંને ત્યાં જ મારી નાખે!