________________
નાક વિનાની ! ભે, મનુષ્યભવ મળે! પણ ઉચ્ચ કુલાદિ ધર્મસામગ્રી વિના શું કામને? તમને તે સહિત મળ્યા પછી જીવનમાં જે ધર્મ જ મુખ્ય નહિ, તે એ કેટલી બધી અક્કમિતા! પુત્ર માટે થયે. રૂદ્રચંડ એનું નામ રાખવામાં આવ્યું. હોથી ભરેલું છે. અનેકના સંતાપને કારણ બને છે. ત્યાં વળી વિષવૃક્ષ જેવું યૌવન પ્રાપ્ત થયું ! શાસ્ત્રકાર કેટલી સચોટ ઉપમા આપે છે. જેમ વિષવૃક્ષ ઉપરથી મીઠા લાગે તેવા ઝેરી ફળ આપે છે. તે એનું ફળ શું? મેત જ ને ? એમ યુવાની મીઠા લાગતા ઈન્દ્રિયર અને કામ, ક્રોધ, લોભ, ગર્વ વગેરે આપે છે પણ એનું ફળ? અનેક જન્મ-મરણદિન ભયંકર દુઃખે ! જુવાની ઝેરી ઝાડ સમી છે. એમાં આ દુરાચાર અને ચેરી-લફંગી આદિ અકાર્યો કરે છે. એમાં એક વાર ચોરી કરતાં ખાતરના નિમિત્તે પકડાયે. તેને રાજ સમર ભાસુર પાસે લઈ જવામાં રાજાએ એને જીવતે ને જીવતે શૂળીએ ચઢાવી દેવાનો આજ્ઞા આપી. શૂળીમાં એ કણપણે વીંધાઈને રીબાઈ રીબાઈને મર્યો! મરીને પા છે બીજી નરકમાં કંઈક ન્યૂન ત્રણ સાગરેપમમાં પહોંચ્યો !
જુઓ દુઃખની દશા ! આટલું છતાં, આવું અને તવાર બની રહ્યું છે છતાં અજ્ઞાન અને મેહાંધ જીવની ખંધા ચેર– બદમાશની જેમ વિષય-કષાયની લત છૂટતી નથી! સંસાર એ છે કે એ લતને વધારનારા સંગે પાછા આવીને ઉભા રહે છે. આ જીવને એ જ લક્ષ્મી નિધાન આવી ભટ