________________
થાય. પણ જે કર્મસત્તા સામે કરે તે બધું રદબાતલ ! એવી કર્મસત્તા સામે ખર્ચેલ શક્તિને આ પ્રભાવ કે ગુણચન્દ્ર નીચો નીચે ઉતરે છે, મૂર્ખ ઠરે છે! અને ધર્મ ક્ષેત્રે વાપરેલી સામગ્રી અને શક્તિનો પ્રભાવ છે કે વૈરીના સંસર્ગમાં આવવું પડતું છતાં બાલચન્દ્ર હવે ખૂબ જ ઊંચે ચઢી ગયે છે !
સાગરદત્ત યોગ્ય ઉંમર થતાં જૈનધર્મ પામે. ત્યાં એ જ નગરના ઈશ્વરસ્કંધ નામના શ્રાવકની પુત્રી મન્દિની સાથે એના લગ્ન થયા. પિતે શ્રાવક છે, એટલે દુનિયાદારીના સંબંધ જોડવામાં પણ ધર્મને હાની ન પહોંચે તે જુએ છે. સંસારની માયા–જાળમાં ફસતાં આપણા ધર્મને હાની ન પહોંચવી જોઈએ, પણ ટેકો મળ જોઈએ, એ તકેદારી દિલમાં એક માત્ર ધર્મની ભારે ભાર અપેક્ષા ભરી હોય તે બને. નદિનીને એક પુત્રને જન્મ થયે. પુત્રના જન્મોત્સવ નિમિત્તે પરિવાર સહિત સાગરદત્ત લક્ષ્મીનિલય પર્વત ઉજાણી કરવા ગયે. ત્યાં પુત્ર-મહત્સવની ધજા રોપવા જમીન
દવા માંડી. ભવિતવ્યતાએ બરાબર એવી જ જગાએ એ બદાયું કે જ્યાં પિલા નિધાનને કાંઠે દેખાઈ ગ? પણ તરત જ તેણે એ જગાને દાટી દીધી; ને ધજા બીજે ચઢાવી. અહીં પૂછો,
પ્રવે-નિધાન એકદમ કાઢ્યું નહિ? સે કામ પડતાં મૂકી આ કરવું જોઈએ કે બીજું ?
ઉ૦-પણ યાદ રાખે કે આ કિંમત કરી કરીને જ એની